Not Set/ શું તમે જાણો છો આ સાંસદ ને જેની બોલ્ડ અદા અને ખુબસુરતી જોઈ લોકો પાગલ થઇ જાય છે

આજે અમે તમને એક એવી અભિનેત્રી વિષે વાત કરવાના છી જે લોકસભામાં પગ મુકવા વાળી પેહલી કન્નડ અભિનેત્રી છે.  દિવ્યા સ્પંદન જેનું ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝ માં ‘રામ્યા’ નામ થી ઓળખાઈ છે.  રામ્યા નો જન્મ 29 ડિસેમ્બર 1982 માં બેંગ્લોર માં થયો હતો. દિવ્યા એ હવે રાજનીતિ માં જંપલાવ્યું છે. 2012માં કોંગ્રેસમાં સામેલ થઈ હતી રામ્યા. દિવ્યા […]

Fashion & Beauty Lifestyle
divyaspandan1 શું તમે જાણો છો આ સાંસદ ને જેની બોલ્ડ અદા અને ખુબસુરતી જોઈ લોકો પાગલ થઇ જાય છે

આજે અમે તમને એક એવી અભિનેત્રી વિષે વાત કરવાના છી જે લોકસભામાં પગ મુકવા વાળી પેહલી કન્નડ અભિનેત્રી છે.  દિવ્યા સ્પંદન જેનું ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝ માં ‘રામ્યા’ નામ થી ઓળખાઈ છે.  રામ્યા નો જન્મ 29 ડિસેમ્બર 1982 માં બેંગ્લોર માં થયો હતો.

divyaspandan2 શું તમે જાણો છો આ સાંસદ ને જેની બોલ્ડ અદા અને ખુબસુરતી જોઈ લોકો પાગલ થઇ જાય છે

દિવ્યા એ હવે રાજનીતિ માં જંપલાવ્યું છે. 2012માં કોંગ્રેસમાં સામેલ થઈ હતી રામ્યા. દિવ્યા 2013માં કર્ણાટકની મંડ્યા સીટ પર લોકસભાની પેટાચૂંટણી જીતી હતી. જ્યારથી દિવ્યા સ્પંદનએ કોંગ્રેસના સોશિઅલ મીડિયાની જવાબદારી સંભાળી છે ત્યારથી રાહુલ ગાંધીની છબીમાં સુધારો આવ્યો છે.

divyaspandan3 શું તમે જાણો છો આ સાંસદ ને જેની બોલ્ડ અદા અને ખુબસુરતી જોઈ લોકો પાગલ થઇ જાય છે

divya55 શું તમે જાણો છો આ સાંસદ ને જેની બોલ્ડ અદા અને ખુબસુરતી જોઈ લોકો પાગલ થઇ જાય છે