ફિલ્મ ‘ધડક’ થી બૉલીવુડની શરૂઆત કરનારી બોની કપૂર અને શ્રીદેવી ની છોકરી જાહ્નવી તેમની એક્ટિંગની સાથે તેમની સ્ટાઈલ અને ફેશનને લઈને ચર્ચામાં રહેતી જોવા મળે છે.

જાહ્નવી કપૂરે એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું, જેમાં તે એક્દમ હોટ અને ગોર્જીયસ દેખાતી હતી..
ફોટોશેર કરતી વખતે તેણીએ કેપ્શનમાં લખ્યું, બેક ઇન
બ્લેક.સોશિયલ મીડિયામાં તેનો આ ફોટો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. જાહ્નવીની આ ફોટો ફ્ક્ત તેમના ફેન્સ જ નહીં પણ બૉલીવુડ સિતારા પણ તેમના આ ફોટા પર કમેન્ટ કરે છે.આ ફોટો ખુબજ વાઇરલ થઈ રહયો છે.

જાહ્નવીના આ ફોટામાં તેના મેકઅપની વાત કરતા, તમે જોઈ શકો છો કે ખુલ્લા કર્લ વાળમાં તે ખૂબ સારી લાગે છે. ફોટામાં તેની આંખોએ તેની સુંદરતામાં વધારો કર્યો છે.

ફોટામાં જાહ્નવી બ્લેક બોલ્ડ લૂકમાં જોવા મળી રહી છે. આ ફોટોમાં જાહ્નવીએ બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો જેમાં થાઇ સ્લિટ લુક જોવા મળતો હતો, જેની સાથે તેણે બ્લેક સિલ્વર પેન્સિલ હીલ્સ પહેરી હતી.

જાહ્નવીનો આ બ્લેક ડ્રેસ લુક જબરદસ્ત લાગે છે. જાહ્નવી કપૂર તેમની ફેશનને લઈને સોશિયલ મીડિયા માં છવાયેલી રહેતી જોવા મળે છે.
આ પણ વાંચો- સવાર-સવારમાં મીઠાં લીમડાનો રસ પીવાથી મળતો ચોંકાવનારો ફાયદો
આ પણ વાંચો- સવારમાં ભૂખ્યા પેટે જીરાનું પાણી પીવાથી થતાં ફાયદા
આ પણ વાંચો- Damage Liver / લીવર ખરાબ થઈ રહ્યું છે તેના 8 મહત્વના લક્ષણો, ધ્યાનથી સમજશો
આ પણ વાંચો- સ્ત્રીને માસિક આવ્યાના કેટલા દિવસ પછી સહવાસ માણવો યોગ્ય ગણાય?
આ પણ વાંચો- Health Tips / પેટ અને આંતરડાંના લગભગ તમામ રોગોમાં શ્રેષ્ઠ આમલી, આ રીતે કરો ઉપયોગ
