Bollywood/ દીપિકા પાદુકોણને પિંક ગાઉનમાં કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ, જોઈલો તસ્વીરો……

દીપિકા હંમેશા ડ્રેસને લઈને એક્સપેરિમેન્ટ કરતી રહે છે. દરેક પ્રકારનો ડ્રેસ તેમને અનુકૂળ છે

Photo Gallery
Untitled 38 દીપિકા પાદુકોણને પિંક ગાઉનમાં કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ, જોઈલો તસ્વીરો......

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તેની ફિલ્મો અને તેની ફેશન સેન્સના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. દીપિકા હંમેશા ડ્રેસને લઈને એક્સપેરિમેન્ટ કરતી રહે છે. દરેક પ્રકારનો ડ્રેસ તેમને અનુકૂળ છે. ટ્રેડિશનલ ડ્રેસથી લઈને વેસ્ટર્ન દરેક લુકમાં દીપિકા ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકોથી લઈને સેલેબ્સ સુધી તેની ફેશન સેન્સની પ્રશંસા કરે છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ તેમની આગામી ફિલ્મના પ્રમોશન માટે દુબઈ ગયા છે. અહીંથી તેણે પિંક કલરના ગાઉનમાં તેની કેટલીક ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

Untitled 38 દીપિકા પાદુકોણને પિંક ગાઉનમાં કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ, જોઈલો તસ્વીરો......

દીપિકા પાદુકોણ પિંક કલરના ઓફ શોલ્ડર ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહી છે. તમે જોઈ શકો છો કે આ ગાઉનમાં ડીપ બેક નેક છે. દીપિકાએ આ લુક સાથે ન્યૂડ લિપસ્ટિકનો ઉપયોગ કર્યો છે.

Untitled 39 દીપિકા પાદુકોણને પિંક ગાઉનમાં કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ, જોઈલો તસ્વીરો......

આ લુક સાથે અભિનેત્રીએ સુંદર સિલ્વર એરિંગ પહેરી છે. આ લુકમાં દીપિકા એકદમ સ્ટનિંગ લાગી રહી છે. આ લુક સાથે તે મેચિંગ હીલ્સ કેરી કરે છે

Untitled 39 1 દીપિકા પાદુકોણને પિંક ગાઉનમાં કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ, જોઈલો તસ્વીરો.......

દીપિકાએ આ લુકમાં અલગ-અલગ પોઝમાં ફોટોશૂટ કરાવ્યું છે. દીપિકાનો આ લુક જોઈને ફેન્સ પાગલ થઈ રહ્યા છે. તેના પતિ રણવીર સિંહે પણ કોમેન્ટ સેક્શનમાં હાર્ટ ઈમોજી પોસ્ટ કરી છે

Untitled 39 2 દીપિકા પાદુકોણને પિંક ગાઉનમાં કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ, જોઈલો તસ્વીરો.......

દીપિકાએ આ લુકમાં અલગ-અલગ પોઝમાં ફોટોશૂટ કરાવ્યું છે. દીપિકાનો આ લુક જોઈને ફેન્સ પાગલ થઈ રહ્યા છે. તેના પતિ રણવીર સિંહે પણ કોમેન્ટ સેક્શનમાં હાર્ટ ઈમોજી પોસ્ટ કરી છે