Not Set/ ધક ધક ગર્લ માધુરીએ પોતાનાં પતિ સિવાય આ બે સેલેબ્રીટીને કહ્યા ‘ફેવરીટ’

બોલીવુડ ડીવા માધુરી દીક્ષિતે સોશિયલ પ્લેટફોર્મ પર એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં એમની સાથે બીજા ૩ લોકો છે. માધુરીએ આ ફોટોના કેપ્શનમાં જણાવ્યું હતું, એક ફ્રેમમાં ગમતાં લોકો. My favorites in a single frame! ❤ 🤗 pic.twitter.com/m4IMk4CPk2— Madhuri Dixit Nene (@MadhuriDixit) December 3, 2018 આ ફોટોમાં માધુરીનાં પતિ ડોક્ટર શ્રીરામ નેને હતાં. એમનાં સિવાય […]

Uncategorized
madhuri srk bhansali 1 ધક ધક ગર્લ માધુરીએ પોતાનાં પતિ સિવાય આ બે સેલેબ્રીટીને કહ્યા ‘ફેવરીટ’

બોલીવુડ ડીવા માધુરી દીક્ષિતે સોશિયલ પ્લેટફોર્મ પર એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં એમની સાથે બીજા ૩ લોકો છે. માધુરીએ આ ફોટોના કેપ્શનમાં જણાવ્યું હતું, એક ફ્રેમમાં ગમતાં લોકો.

આ ફોટોમાં માધુરીનાં પતિ ડોક્ટર શ્રીરામ નેને હતાં. એમનાં સિવાય બોલીવુડનાં બે સેલેબ્રીટી પણ સાથે હતા. સંજય લીલા ભણસાલી અને શાહરૂખ ખાન, આ બંને વ્યક્તિને પણ માધુરીએ ફેવરીટ કહ્યા હતા. આ ફોટો દિપીકા રણવીરનાં રિસેપ્શનનો છે.

સ્વાભાવિક છે દેવદાસ મુવીમાં આ ટ્રીઓ જોવા મળ્યો હતો. દેવદાસ મુવીમાં માધુરી દીક્ષિત સાથે એશ્વર્યા રાય બચ્ચન પણ લીડ રોલમાં હતી. આ મુવીના ડાયરેક્ટર સંજય લીલા હતા.