Not Set/ એશા ગુપ્તા આ વિડીયોને લીધે થઇ ગઈ ટ્રોલ, મુશ્કેલીમાં થયો વધારો

મુંબઈ બોલીવુડની અભિનેત્રી એશા ગુપ્તાના એક વીડિયોના લીધે તેની મુશ્કેલીમાં વધારો થઇ ગયો છે. એશા ગુપ્તાએ પોતાના ઇન્સ્તાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે એશા ગુપ્તા ભલે પોતાની ફિલ્મોના લીધે ચર્ચામાં ન રહે પરંતુ સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટના લીધે વારંવાર ચર્ચાઓમાં જોવા મળે છે. આ વીડિયોના લીધે તેમના ચાહકોએ […]

Trending Entertainment
esha gupta 759 એશા ગુપ્તા આ વિડીયોને લીધે થઇ ગઈ ટ્રોલ, મુશ્કેલીમાં થયો વધારો

મુંબઈ

બોલીવુડની અભિનેત્રી એશા ગુપ્તાના એક વીડિયોના લીધે તેની મુશ્કેલીમાં વધારો થઇ ગયો છે. એશા ગુપ્તાએ પોતાના ઇન્સ્તાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે.

તમને જણાવી દઈએ કે એશા ગુપ્તા ભલે પોતાની ફિલ્મોના લીધે ચર્ચામાં ન રહે પરંતુ સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટના લીધે વારંવાર ચર્ચાઓમાં જોવા મળે છે.

આ વીડિયોના લીધે તેમના ચાહકોએ કમેન્ટનો વરસાદ કરી દીધો છે. ઇન્સ્તાગ્રામ પર શેર કરેલા વિડીયોને લીધે તેને ટ્રોલ થવું પડ્યું છે.

Instagram will load in the frontend.

ઉલ્લેખનીય છે કે એશાના આ વિડીયોમાં તે મિડલ ફિંગર બતાવી રહી છે. ફેંસ દ્વારા આ વિડીયો પસંદ કરવામાં નથી આવ્યો જેના લીધે તેને ટ્રોલ થવું પડ્યું છે.

એક યુઝરે તો કમેન્ટમાં લખ્યું છે કે બધા લોકોએ એશાને અનફોલો કરી દેવી જોઈએ.