Not Set/ કડવા ચોથ ૨૦૧૮ : આ પાંચ બોલીવુડ અભિનેત્રીની છે પ્રથમ કડવા ચોથ

કડવા ચોથનું વ્રત કાર્તિક કૃષ્ણ પક્ષમાં ચોથની તિથિના રોજ આવે છે. આ દિવસે ચંદ્રની પૂજા કરવામાં આવે છે. પૌરાણિક માન્યતા પ્રમાણે આ દિવસે ચંદ્રની પુરુષ રૂપમાં પૂજા કરીએ તો તેનાથી દરેક દુઃખ દૂર થાય છે.આ દિવસે ભગવાન ગણેશ, ગૌરી અને ચંદ્રમાંની પૂજા કરવામાં આવે છે.ચંદ્રની પૂજા કરીને મહિલાઓ  વૈવાહિક જીવનમાં સુખ અને શાંતિ તેમજ પતિના લાંબા […]

Trending Uncategorized Entertainment
sonam anand કડવા ચોથ ૨૦૧૮ : આ પાંચ બોલીવુડ અભિનેત્રીની છે પ્રથમ કડવા ચોથ

કડવા ચોથનું વ્રત કાર્તિક કૃષ્ણ પક્ષમાં ચોથની તિથિના રોજ આવે છે. આ દિવસે ચંદ્રની પૂજા કરવામાં આવે છે.

પૌરાણિક માન્યતા પ્રમાણે આ દિવસે ચંદ્રની પુરુષ રૂપમાં પૂજા કરીએ તો તેનાથી દરેક દુઃખ દૂર થાય છે.આ દિવસે ભગવાન ગણેશ, ગૌરી અને ચંદ્રમાંની પૂજા કરવામાં આવે છે.ચંદ્રની પૂજા કરીને મહિલાઓ  વૈવાહિક જીવનમાં સુખ અને શાંતિ તેમજ પતિના લાંબા આયુષ્યની કામના કરે છે.

પતિ-પત્ની માટે આ તહેવાર ઘણો ખાસ હોય છે તેમાં પણ જો કપલનું પ્રથમ કડવા ચોથ હોય તો તેનો આનંદ જ કઈક અલગ છે.

જુઓ આ બોલીવુડની અભિનેત્રીની છે પ્રથમ કડવા ચોથ

૧.  અનુષ્કા શર્મા 

Image result for anushka marriage

Image result for anushka marriage

Image result for anushka marriage

૨. સોનમ કપૂર 

Image result for sonam kapoor marriage

Image result for sonam kapoor marriage

Image result for sonam kapoor marriage

૩. નેહા ધૂપિયા  

Image result for neha dhupia marriage

Image result for neha dhupia marriage

Image result for neha dhupia marriage

Image result for neha dhupia marriage

૪. યુવિકા ચૌધરી 

Image result for yuvika chaudhary marriage

Related image

Image result for yuvika chaudhary marriage

Image result for yuvika chaudhary marriage

૫. શ્વેતા ત્રિપાઠી 

Image result for shweta tripathi marriage

Image result for shweta tripathi marriage