Not Set/ વરડુસર ગામની બે કિશોરીએ મેળવ્યો રાષ્ટ્રીય સિલ્વર ચંદ્વક

મોરબી, મોરબી જીલ્લાના વરડુસર ગામની માનસી સેટાણીયા અને દક્ષા કોરવાડિયા નામની બે કિશોરીએ યોગમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામીને સિલ્વર ચંદ્રક મેળવ્યો. કિશોરીની યોગની સિદ્ધીથી ગામમાં અને તેની શાળામા ખુશીનો માહોલ છવાયો. શાળાના શિક્ષક અને ગ્રામજનોએ વિદ્યાર્થિનીઓને અભિનંદન આપ્યા હતા. શાળાના આચાર્ય પંકજ ધામેચાએ બન્ને કિશોરીને આશીર્વાદ આપી શાળાનુ અને મોરબી જીલ્લાનુ ગૌરવ ગણાવી અભિનંદન આપ્યા […]

Gujarat Others Trending
rain 32 વરડુસર ગામની બે કિશોરીએ મેળવ્યો રાષ્ટ્રીય સિલ્વર ચંદ્વક

મોરબી,

મોરબી જીલ્લાના વરડુસર ગામની માનસી સેટાણીયા અને દક્ષા કોરવાડિયા નામની બે કિશોરીએ યોગમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામીને સિલ્વર ચંદ્રક મેળવ્યો. કિશોરીની યોગની સિદ્ધીથી ગામમાં અને તેની શાળામા ખુશીનો માહોલ છવાયો.

શાળાના શિક્ષક અને ગ્રામજનોએ વિદ્યાર્થિનીઓને અભિનંદન આપ્યા હતા. શાળાના આચાર્ય પંકજ ધામેચાએ બન્ને કિશોરીને આશીર્વાદ આપી શાળાનુ અને મોરબી જીલ્લાનુ ગૌરવ ગણાવી અભિનંદન આપ્યા હતા. ભવિષ્યમાં પ્રગતી કરવા માટે પ્રોત્સાહન આપ્યુ હતુ.

rain 33 વરડુસર ગામની બે કિશોરીએ મેળવ્યો રાષ્ટ્રીય સિલ્વર ચંદ્વક

વિદ્યાર્થિનીઓએ જણાવ્યુ હતુ કે, તેઓને યોગની પ્રેરણા શાળાના શિક્ષકોએ આપી હતી. એસ.એમ.સી.ના અધ્યક્ષ અને કમિટીનો શાળા સાથે લગાવ રહ્યો.

 

 

જ્ઞાન સાથે ગમ્મત કરીને પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ આપવામાં આવે તો બાળકોમાં રહેલી શક્તિ ખીલવી શકાય છે. પરંતુ તેમાં શાળામાં ભણાવતા શિક્ષકોની એકતા, ટિમવર્ક અને ઇચ્છાશક્તિ અનિવાર્ય છે.