Not Set/ રાજકોટમાં દે ધનાધન, ત્રણ કલાકમાં 9 ઇંચ વરસાદ, 102 વર્ષનો તૂટ્યો રેકોર્ડ

રાજકોટમાં ભાદરવો મનમૂકીને વરસી રહ્યો છે. રાજકોમાં છેલ્લા 102 વર્ષનો રેકોર્ડ તોડતા ટીઆરએન કલાકમાં 9 ઇંચ વરસાદ ખબક્યો છે. રાજકોટમાં આ વર્ષે સૌથી વધુ 59 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ પહેલાં 1979- 53 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આપને જણાવી દઈએ કે વર્ષ 2007માં 52.68 ઈંચ વરસાદ નોંધાયો હતો. તો વર્ષમાં 2006માં 42 ઇંચ વરસાદ પડ્યો […]

Top Stories Gujarat Rajkot
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAMAHI 18 રાજકોટમાં દે ધનાધન, ત્રણ કલાકમાં 9 ઇંચ વરસાદ, 102 વર્ષનો તૂટ્યો રેકોર્ડ

રાજકોટમાં ભાદરવો મનમૂકીને વરસી રહ્યો છે. રાજકોમાં છેલ્લા 102 વર્ષનો રેકોર્ડ તોડતા ટીઆરએન કલાકમાં 9 ઇંચ વરસાદ ખબક્યો છે. રાજકોટમાં આ વર્ષે સૌથી વધુ 59 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ પહેલાં 1979- 53 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

આપને જણાવી દઈએ કે વર્ષ 2007માં 52.68 ઈંચ વરસાદ નોંધાયો હતો. તો વર્ષમાં 2006માં 42 ઇંચ વરસાદ પડ્યો હતો. તો 1953ના વર્ષમાં 44.64 ઈંચ વરસાદ વરસ્યો હતો.

સુત્રાપાડાનાં તાલુકામાં પ્રાંચલી ગામથી મોરડીયા સુધીમાં જાણે કે આભ ફાટ્યું હોય તેમ 3 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ ખબક્યો હતો. જેને લઇ શહેરનાં માર્ગો નદીમાં પલટાઇ ગયા હતાં અને વાડી વિસ્તારમાં જળબંબાકાર થઇ ગયો હતો.

સૌરાષ્ટ્રમાં ફરી છૂટાછવાયા વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે ફરી એકવાર રાજકોટ સિંચાઈ વર્તુળના ડેમોમાં છેલ્લા 24 કલાક દરમ્યાન નવા નિર આવ્યા છે. આ અંગેની સિંચાઈ ખાતાના ફલડ કંટ્રોલ રૂમમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ છેલ્લા 24 કલાક દરમ્યાન રાજકોટ જિલ્લાના સુરવો ડેમમાં એક ફૂટ જેટલુ નવુ પાણી આવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.