Not Set/ કોરોના કેસમાં ઘટાડો થતા કચ્છમાં વધ્યું કાશ્મીરનું બુકિંગ

હાલમાં જ્યારે કેસો ઘટી ગયા છે અને તમામ સ્થળો ખુલી ગયા છે ત્યારે લોકો માનસિક શાંતિ મેળવવા માટે હરવા ફરવા જઈ રહ્યા છે. આ વર્ષે વિદેશોના ઠંડા પ્રદેશ પ્રવાસીઓ માટે બંધ છે. ત્યારે ભારતના જ પહાડી વિસ્તારો કાશ્મીર, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિતના વિસ્તારોમાં લોકો જઈ રહ્યા છે.

Gujarat Others
KASHMIR કોરોના કેસમાં ઘટાડો થતા કચ્છમાં વધ્યું કાશ્મીરનું બુકિંગ

કોરોના વાયરસ મહામારીના કારણે દુનિયાભરમાં લોકડાઉન અને પ્રવાસ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.  આવા સંજોગોમાં ટુરીઝમ ઉદ્યોગ બેવળ વળી ગયો છે. હજુ પણ આંતર્રાષ્ટ્રીય  ઉડ્યન પર પ્રતિબંધ હોવાને કારને લોકો વિદેશ પ્રવાસે જઈ શકતા નથી. ત્યરે આવા સંજોગોમ લોકો માંજીકના સ્થળોએ ફરવા જવું પસંદ કરી રહ્યા છે. આવા સંજોગોમાં ઉત્તર ભરત અને તેમાયે કાશ્મીર અને ઉત્તરાખંડ લોકોની પહેલી પસંદ બની છે.

KASHMIR 2 કોરોના કેસમાં ઘટાડો થતા કચ્છમાં વધ્યું કાશ્મીરનું બુકિંગ

કોરોનાના કારણે પ્રવાસન ઉધોગને ભારે ફટકો પડ્યો છે,ફલાઇટ અને ટ્રેન સેવાને પણ ભારે અસરો પહોંચી હતી હાલમાં જ્યારે હમણાં કોરોનાના કેસો ઘટી ગયા છે ત્યારે પ્રવાસન સ્થળો ફરી ખુલી ગયા છે. જેથી કચ્છમાં પણ ફલાઇટ અને ટ્રેન સેવા ધમધમતી થઈ છે. હાલમાં જ્યારે કેસો ઘટી ગયા છે અને તમામ સ્થળો ખુલી ગયા છે ત્યારે લોકો માનસિક શાંતિ મેળવવા માટે હરવા ફરવા જઈ રહ્યા છે. આ વર્ષે વિદેશોના ઠંડા પ્રદેશ પ્રવાસીઓ માટે બંધ છે. ત્યારે ભારતના જ પહાડી વિસ્તારો કાશ્મીર, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિતના વિસ્તારોમાં લોકો જઈ રહ્યા છે.

pushakar sinh 2 1 કોરોના કેસમાં ઘટાડો થતા કચ્છમાં વધ્યું કાશ્મીરનું બુકિંગ

ટુર ઓર્ગેનાઇઝર એસોસિએશન ક્ચ્છ જિલ્લા ઉપપ્રમુખ અંશુલ વચ્છરાજાની જણાવે છે કે,હાલમાં કોરોના હળવો થઈ જ્તા લોકો ફલાઇટ અને ટ્રેન સેવાનું બુકિંગ કરાવી રહ્યા છે વિદેશના પ્રવાસન સ્થળો બંધ હોવાથી ભારતના જ ઠંડા સ્થળો કશ્મીર, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશમાં લોકો ફરવા માટે જઈ રહ્યા છે કશ્મીરની ખૂબસૂરતી સ્વિત્ઝર્લેન્ડને પણ ટક્કર મારે તેવી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ મહામારીના કારમે દુનિયાભરના ટ્રાવેલ અને ટુરિઝમ ક્ષેત્રને સૌથી મોટો ધક્કો લાગ્યો છે. વર્ષ 2008ની મંદીની તુલના કરતા કોરોનાના કારણે 5 ગણું વધુ નુક્શાન આ ઉદ્યોગને થયું છે. કોરોનાના લીધે 31 ટકા લોકોની નોકરીઓ ગઇ છે. અને 30 ટકા જીડીપીને નુક્શાન થયું છે. વર્ષ 2008ની મંદીની તુલના કરતા કોરોનાના કારણે 5 ગણું વધુ નુક્શાન આ ઉદ્યોગને થયું છે. કોરોનાના લીધે 31 ટકા લોકોની નોકરીઓ ગઇ છે. અને 30 ટકા જીડીપીને નુક્શાન થયું છે.

દુનિયામાં તેવા અનેક દેશ છે જે પૂરી રીતે પ્રવાસન પર નિર્ભર છે. ભારતની જ વાત કરીએ તો ભારત પણ પ્રવાસન ઉદ્યોગના કારણે મોટી કમાણી કરી છે. અને આ મામલે તે ટોપ 10 દેશોમાં આવે છે. જેની જીડીપી પ્રવાસન ઉદ્યોગથી મોટી કમાણી કરે છે.