Valsad/ દારૂની હેરાફેરી માટે બુટલેગરોની અજીબ તરકીબ, પોલીસ પણ ચકરાવે ચડ્યા

વલસાડ: પોલીસની નજરથી બચવા માટે બુટલેગરો દ્વારા અવનવી તરકીબો આજમાવવામાં આવતી હોય છે.

Gujarat Trending
YouTube Thumbnail 2023 11 05T133252.182 દારૂની હેરાફેરી માટે બુટલેગરોની અજીબ તરકીબ, પોલીસ પણ ચકરાવે ચડ્યા

વલસાડ: પોલીસની નજરથી બચવા માટે બુટલેગરો દ્વારા અવનવી તરકીબો આજમાવવામાં આવતી હોય છે. પરંતુ પોલીસની સતર્કથી બુટલેગરો ઝડપાઈ જાય છે. ત્યારે વલસાડમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરોની આવી જ એક તરકીબ સામે આવી છે.

બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી કરવા માટે બેંકોમાં વપરાતી કેશ વાનનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. જોકે, પોલીસની સતર્કતાના પગલે બુટલેગરોનો આ કિમીયો નિષ્ફળ ગયો હતો. પોલીસે રૂપિયાની ડીલીવરી કરતી કેશ વાનમાંથી એક લાખથી વધુના દારૂ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી, જ્યારે ચાર શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. તપાસમાં આ કેશવાન મહારાષ્ટ્ર RTO પાસિંગ હોવાનું સામે આવ્યું છે.


આ પણ વાંચો: Proposal Approved/ અધિકારીઓની જેમ મહિલા સૈનિકોને પણ પ્રસૂતિ અને બાળ સંભાળ માટે રજા મળશે

આ પણ વાંચો: Loyal Dog/ વફાદારીની મિસાલ! માલિકની મોત બાદ 4 મહિનાથી હોસ્પિટલની બહાર રાહ જોઈ રહ્યો છે કૂતરો

આ પણ વાંચો: World Cup 2023/ અજેય રથ પર સવાર થઈને ભારત- દ.આફ્રિકા સામે ટકરાશે,જાણો હેડ ટુ હેડ રેકોર્ડ