Not Set/ બોટાદનાં ગઢડા રોડ પર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત

બોટાદના ગઢડા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું. ગઢડા રોડ પર આવેલ ગુરુકુળ પાસે બાઇક અને સિમેન્ટ ભરેલા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.  અકસ્માતમાં બાઇક ચાલક નાગલપર ગામના યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માત થતા ટ્રાફિક જામનાં દ્રષ્યો સર્જાયા હતા, જો કે પોલીસ ઘટના […]

Gujarat Others

બોટાદના ગઢડા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું. ગઢડા રોડ પર આવેલ ગુરુકુળ પાસે બાઇક અને સિમેન્ટ ભરેલા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. 

અકસ્માતમાં બાઇક ચાલક નાગલપર ગામના યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માત થતા ટ્રાફિક જામનાં દ્રષ્યો સર્જાયા હતા, જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો અને લાશને પીએમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.