Stock Market/ સેન્સેક્સ અને નિફટી ધોવાતા શેરબજારમાં બ્લડબાથની સ્થિતિ

સેન્સેક્સ  1158 પોઈન્ટના ઘટાડા સાથે બંધ,સેન્સેક્સ 59,984ની સપાટીએ થયો બંધ,નીફ્ટી 345 અંકના ઘટાડા સાથે બંધ,નીફ્ટી 345 અંકના ઘટાડા સાથે બંધ

Top Stories Business
Untitled 510 સેન્સેક્સ અને નિફટી ધોવાતા શેરબજારમાં બ્લડબાથની સ્થિતિ

આજે શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 61 હજાર અને નિફ્ટી 18150 ની નીચે સરકી ગયો હતો. આજે બિઝનેસ દરમિયાન રિલાયન્સ, વોડાફોન આઈડિયા, એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, અદાણી પોર્ટ્સ, પીએનબી, આઈટીસી અને મારુતિ પર ફોકસ રહેશે. અદાણી ગ્રીન, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, બજાજ ફિનસર્વ, બનારસ બીડ્સ, ડીએલએફ, એડલવાઇસ, ઇન્ડિગો, જેકે ટાયર, એનટીપીસી, રિલાયન્સ ઇન્ફ્રા અને યુકો બેંક સહિતની ઘણી કંપનીઓ, જે બીએસઇ પર લિસ્ટેડ છે, તેના પરિણામો જોવા મળશે, જેના કારણે આ કંપનીઓમાં ઘટાડો થશે.

આજે સેન્સેક્સ 1158.63 પોઈન્ટ ઘટીને 59984.70ની સપાટીએ પહોંચ્યો હતો. બીજી તરફ નિફ્ટી 353.70 પોઈન્ટ ઘટીને 17857.25ની સપાટીએ પહોંચ્યો હતો.આ  ઉપરાંત નિફ્ટી બેંક પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. નિફ્ટી બેન્ક 1000થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 40,000ની નીચે  જોવા  મળી . તેમજ સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી 18,000ના સ્તરની નીચે જોવા મળ્યું  .સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ તૂટ્યો છે  ત્યારે નિફ્ટી 18100ની નીચે ટ્રેડ  કરતો જોવા મળી રહ્યો છે .