Not Set/ ચાલતી ટ્રેનમાં બાળકે બતાવ્યો ખતરનાક સ્ટંટ, જોઇને તમારા ઉડી જશે હોશ

સોશિયલ મીડિયા પર એક બાળકનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઇને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. બાળકે ચાલતી ટ્રેનની અંદર એક જબરદસ્ત સ્ટંટ કર્યો. તેણે જબરદસ્ત અંદાજમાં બેકફ્લિપ માર્યો  છે.

Videos
a 30 ચાલતી ટ્રેનમાં બાળકે બતાવ્યો ખતરનાક સ્ટંટ, જોઇને તમારા ઉડી જશે હોશ

સોશિયલ મીડિયા પર એક બાળકનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઇને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. બાળકે ચાલતી ટ્રેનની અંદર એક જબરદસ્ત સ્ટંટ કર્યો. તેણે જબરદસ્ત અંદાજમાં બેકફ્લિપ માર્યો  છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દરેક જણ બાળકની ખૂબ પ્રશંસા કરી રહ્યું છે.

આ પણ વાંચો :ઉર્વશી રૌતેલા ફર્ન એમેટોની ફિલ્મમાં બની ઇજિપ્તની રાણી, આટલા કરોડનો પહેર્યો ડ્રેસ, જુઓ

Instagram will load in the frontend.

આ સ્ટંટ ઇન્સ્ટાગ્રામ યુઝર આરિફે પરફોર્મ કર્યો છે. આ વીડિયો તેણે પોતાની પર્સનલ પ્રોફાઇલમાં પોસ્ટ કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે તે ચાલતી  ટ્રેનની અંદર ઉભો છે. નજીકના ગેટ પર બે લોકો ઉભા છે. કેમેરા તરફ જોતા, તે બેકફ્લિપને મારે છે. વિડીયો સ્લો-મોશનમાં બતાવવામાં આવ્યો છે. તમે વિડીયો જોઈને પણ આશ્ચર્યચકિત થઈ જશો અને આ વિડીયોને વારંવાર જોવામાં અને લાઈક્સ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો :નોરા ફતેહીએ હાથમાં ગ્લાસ લઇ ‘દિલબર’ સોંગ પર કર્યો જબરદસ્ત બેલી ડાન્સ, જુઓ

આ વિડીયો 1 નવેમ્બરના રોજ શેર કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં 2.7 લાખ વ્યૂ મળી ચુક્યા છે. તેમજ 35 હજારથી વધુ લાઈક્સ થઈ ચૂકી છે. ઘણા લોકોએ બાળકની પ્રતિભાની પ્રશંસા કરી છે. એક યુઝરે લખ્યું, ‘ઓહ ગોડ, કેટલો પરફેક્ટ બેકફ્લિપ માર્યો છે.’ બીજા યુઝરે લખ્યું, ‘ચાલતી ટ્રેનમાં બેકફ્લિપ મારવો ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. પરંતુ આ બાળક ખરેખર શાનદાર છે.