Not Set/ Breaking/ તાલાલાનાં ધારાસભ્ય ભગા બારડનું સભ્ય પદ્ રહેશે યથાવત

તાલાલાનાં કોંગી ધારાસભ્ય ભગાભાઇ બારડનું સભ્ય પદ્ યથાવત રહેશે, હાઇકોર્ટ દ્વારા સુત્રાપાડા કોર્ટનું જજમેન્ટ રિવર્સ કરી દેવામાં આવતા, ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ધારાસભ્ય પદ્દ યથાવત રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે કોંગ્રેસનાં તાલાલાના ધારાસભ્ય ભગાભાઇ બારડનાં સભ્ય પદ્દને સુત્રાપાડા કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યું હતું. સુત્રાપાડા કોર્ટ દ્વારા ભાગાભાઇ બારડનાં […]

Top Stories Gujarat Others

તાલાલાનાં કોંગી ધારાસભ્ય ભગાભાઇ બારડનું સભ્ય પદ્ યથાવત રહેશે, હાઇકોર્ટ દ્વારા સુત્રાપાડા કોર્ટનું જજમેન્ટ રિવર્સ કરી દેવામાં આવતા, ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ધારાસભ્ય પદ્દ યથાવત રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે કોંગ્રેસનાં તાલાલાના ધારાસભ્ય ભગાભાઇ બારડનાં સભ્ય પદ્દને સુત્રાપાડા કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યું હતું. સુત્રાપાડા કોર્ટ દ્વારા ભાગાભાઇ બારડનાં ધારાસભ્ય પદ્દને અમાન્ય ઠરાવાતા, બારડ હાઇકોર્ટમાં પહોંચ્યા હતા અને હાઇકોર્ટનાં આદેશ બાદ ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ દ્વારા બારડનાં ધારાસભ્ય પદ્દને સુરક્ષીત જાહે કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.