Gujarat election 2022/ ગુજરાત વિધાનસભા માટે BTPએ ઉમેદવારની યાદી જાહેર કરી,જાણો

બીટીપી (ભારતીય ટ્રાયબલ પાર્ટી)દ્વારા આ વખતે 12 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

Top Stories Gujarat
16 ગુજરાત વિધાનસભા માટે BTPએ ઉમેદવારની યાદી જાહેર કરી,જાણો

ગુજરાત ચૂંટણીનું બ્યુગલ વાગી ગયા બાદ હવે તમામ રાજકિય પાર્ટીઓ વિધાનસભાની બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત કરી રહ્યા છે ગઇકાલે મોડિરાત્રે કોંગ્રેસ પ્રથમ યાદિ બહાર પાડિ હતી આજે બીટીપીએ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી છે.ગુજરાતમાં ગત ચૂંટણીમાં મોટી જનમેદનીને પોતાની તરફ મતોમાં ફેરવવામાં સફળ રહેલી બીટીપી (ભારતીય ટ્રાયબલ પાર્ટી)દ્વારા આ વખતે 12 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

14 4 ગુજરાત વિધાનસભા માટે BTPએ ઉમેદવારની યાદી જાહેર કરી,જાણો