Viral Video/ શેરને માથે સવા શેર, આ ભેંસે સિંહને આપી ધોબીપછાડ, જુઓ આ ખાસ વિડીયો

આપણે ત્યાં કહેવત છે કે શેરના માથે સવા શેર. પરંતુ આવું જ કઇંક જોવા મળ્યું વાયરલ થઇ રહેલા એક વિડીયોમાં. આ વિડીયોમાં  સિંહ પર ભારે પડી એક ભેંસ.

Trending Videos
A 125 શેરને માથે સવા શેર, આ ભેંસે સિંહને આપી ધોબીપછાડ, જુઓ આ ખાસ વિડીયો

આપણે ત્યાં કહેવત છે કે શેરના માથે સવા શેર. પરંતુ આવું જ કઇંક જોવા મળ્યું વાયરલ થઇ રહેલા એક વિડીયોમાં. આ વિડીયોમાં  સિંહ પર ભારે પડી એક ભેંસ. આમ તો સિંહની એક ત્રાડથી ભલભલા ગાત્રો છૂટી જતા હોય છે. પરંતુ આ વિડીયોમાં ખુદ સિંહ ડરેલો જોવા મળી રહ્યો છે.

હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જે લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે અને લોકો આ વિડીયોને વારંવાર જોઈ રહ્યા છે. આ વિડીયોમાં દેખાય છે કે ત્રણ ભેંસો છે. એક બેઠી છે અને બે ઉભી છે. બેઠેલી ભેંસનો શિકાર કરવાના ઇરાદે છુપાઇને એક સિંહ પાછળથી આવ્યો. પણ એક ભેંસ તેને જોઈ જાય છે. અને પછી જે સિંહને  ધોબીપછાડ આપે છે એ જોઈને લોકોને ખુબ જ આનંદ આવી રહ્યો છે.

આ પણ વાંચો :આ ડરાવનો રાક્ષશ એકદમ જ લુપ્ત થઇ જાય, તેવી આશા પણ અસ્થાને નથી…

આપને જણાવીએ  કે, આ ભેંસ એટલી ગુસ્સે છે કે તે દોડીને સિંહ સુધી પહોંચે છે. ભેંસ તેને તેના શિંગડાથી હવામાં બે વાર ઉછાળવા લાગે છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા પર પ્રકૃતિની ડાર્ક સાઈડ સાથે શેર કરવામાં આવ્યો છે. શેર કરતી વખતે લખ્યું, Buffalo asks- “Heads or Tails”..

આ પણ વાંચો :રસીનો બીજો ડોઝ લીધા બાદ સરદારજી બરફ પર કરવા લાગ્યા ભાંગડા, જુઓ વીડિયો

જુઓ આ વિડીયો….

https://twitter.com/Darksidesnature/status/1380085370860171265?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1380085370860171265%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.india.com%2Fhindi-news%2Fviral%2Fbuffalo-power-pack-video-beat-lion-several-times-hawa-me-patka-jiski-lathi-uski-bhains-4572068%2F

આ પણ વાંચો :દુકાનની છત પર અચાનક ચઢવા લાગી 9 ફૂંટ લાંબી ગરોળી, લોકોમાં ભયનો માહોલ

આ પણ વાંચો :ટ્રાફિક જામ થયો તો આ શખ્સે ટ્રકની નીચેથી નીકાળી સ્કૂટી, જુઓ વીડિયો