colours/ રંગોની રાશી ઉપર થતી અસરો મુજબ વાહન વસાવો, ચમકી ઉઠશે નસીબ….

જો રાશી મુજબ રંગ પસંદ કરીને તે રંગ ના વાહન વસાવવા માં આવે તો નસીબ ચમકી ઉઠે છે. વાહન સુખ વ્યક્તિને ત્યારેપ્રાપ્ત થાય છે જ્યારે કુંડળીમા શુક્ર પણ જ્યારે મજબૂત હોય છે તો જાતકને વાહનનું સુખ મળે છે.

Dharma & Bhakti
gold 6 રંગોની રાશી ઉપર થતી અસરો મુજબ વાહન વસાવો, ચમકી ઉઠશે નસીબ....

રંગનું આપણા જીવનમાં આગવું મહત્વ છે. આ રંગોની રાશી ઉપર પણ અસર જોવા મળે છે. જો રાશી મુજબ રંગ પસંદ કરીને તે રંગ ના વાહન વસાવવા માં આવે તો નસીબ ચમકી ઉઠે છે. વાહન સુખ વ્યક્તિને ત્યારેપ્રાપ્ત થાય છે જ્યારે કુંડળીમા શુક્ર પણ જ્યારે મજબૂત હોય છે તો જાતકને વાહનનું સુખ મળે છે.

વાહન તમે ત્યારે ખરીદી શકો છો જ્યારે તમારા પર શનિની કૃપા રહે. સાથે જ વાહન સુખનો આનંદ ત્યારે મળશે જ્યારે કે શુક્ર તમારો મજબૂત હોય. જ્યોતિષ મુજબ વાહન સુખ રાહુ અને મંગળ બાધક હોય છે.

મેષઆ રાશિના જાતક માટે વાદળી રંગનુ વાહન ભાગ્યશાળી સાબિત થશે. કાળા કે ભૂરા રંગનું વાહન ખરીદતા બચવુ જોઈએ. વાહનમાં હનુમાનજીની પ્રતિમા લગાવો. આ દુર્ઘટનાથી તમને બચાવશે.

 

વૃષભવૃષભ રાશિના જાતકો  લાઈટ રંગના વાહન ખરીદવા શુભફળદાયક સાબિત થશેતમારે લાલ રંગના વાહન લેવાથી બચવુ જોઈએ.  તમારા વાહનમાં શિવજીની મૂર્તિ જરૂર લગાવો.
યાત્રા યોગ માટે શિવની પ્રતિમા તમારે માટે ભાગ્યશાળી સાબિત થશે.

 

મિથુનતમારી રાશિ માટે ક્રીમ અને લીલા રંગનુ વાહન લકી સાબિત થશે. વાહનમાં વિધ્નહર્તા ગણેશજીની મૂર્તિ લગાવવી તમારે માટે શુભ રહેશે.

Can You Guess The Most-Liked Car Colours In India? — Find Out The ...

કર્કઆ રાશિના જાતક માટે સફેદ અને લાલ રંગના વાહન અત્યંત ભાગ્યશાળી સાબિત થશે.
આ રંગના વાહનનો પ્રયોગ તમને બધી રીતે લાભદાયક સાબિત થશે. વાહનમાં હનુમાનજીની પ્રતિમા લગાવો.

 

સિંહતમારી રાશિ માટે ગ્રે અને સ્લેટી કલરના વાહનનો પ્રયોગ તમારે માટે ઉત્તમ રહેશે.
વાહનમાં ગાયત્રી મંત્ર લખાવવુ તમારે માટે ભાગ્યશાળી રહેશે. સાથે જ વાહનમાં ગાયત્રી માતાની પ્રતિમા પણ લગાવો.

કન્યાતમારે માટે સફેદ કે ભૂરા રંગનુ વાહન ઉત્તમ રહેશે. લાલ રંગ કે લાલ શેલ્ડના વાહન પ્રયોગથી બચો વાહનમાં શ્રી કૃષ્ણની પ્રતિમા સ્થાપિત કરો.

SEE: SA's most popular car colours | Wheels24

તુલાતમારી રાશિ માટે કાળાભૂરા રંગનુ વાહન ઉત્તમ રહેશે. વાહનની આગળ એક સ્વસ્તિકનુ ચિત્ર લગાવો.

વૃશ્ચિકતમારી રાશિ માટે સફેદ રંગનુ વાહન ઉત્તમ સાબિત થશે ગ્રીન અને કાળા શેલ્ડ કલરનું વાહન ન ખરીદશો. તમારા વાહનમાં શિવજીનુ ચિત્ર કે મૂર્તિ લગાવવી ઉત્તમ રહેશે.

Tracking down the wild, and wildly colorful, Volkswagen Golf ...

ધનુલાલ અને સિલ્વર કલરના વાહન તમારે માટે ભાગ્યશાલી સાબિત થશે. કાળા અને ભૂરા રંગના વાહનના પ્રયોગથી બચો. વાહનમાં હનુમાનજીની પ્રતિમા મુકો.

 

મકરતમારે માટે સફેદ સ્લેટી અને ગ્રે કલરનો વાહન ભાગ્યશાળી સાબિત થશે. લાલ અને ભૂરા રંગના વાહન ખરીદવાથી કે વાપરવાથી બચો. વાહનમાં શ્રી કૃષ્ણનુ યંત્ર જરૂર મુકો કે લગાવો.

Why You Don't See As Many Bright Color Cars on the Road

કુંભતમારે માટે ભૂરા સફેદ અને વાદળી રંગનુ વાહન ખરીદવુ ખૂબ જ લાભકારી સાબિત થશેઆ ઉપરાંત વાહનમાં શિવજીની પ્રતિમા જરૂર લગાવો.

મીનતમારી રાશિના સફેદ પીળા અને સોનેરી રંગના વાહન ભાગ્યશાળી સાબિત થશે.
વાહનમાં પીળા રંગના હનુમાનજીની મૂર્તિ જરૂર લગાવો. હનુમાન ચાલીસા મુકવી પણ તમારે માટે શુભદાયક સાબિત થશે.