Not Set/ ભાવનગરમાં 49 લાખ રૂપિયાના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવાયું

ભાવનગર શહેરના સીદસર રોડ પર આવેલ એનસીસી ગ્રાઉન્ડ ખાતે ઝડપાયેલા તમામ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.આ જથ્થામાં વિદેશી દારૂ…

Gujarat Others
દારૂના જથ્થા
  • ભાવનગરમાં દારૂનો નાશ કરાયો
  • દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવાયું
  • 49 લાખ રૂપિયાનો હતો દારૂ
  • 28 હજાર દારૂ-બિયરની હતી બોટલ
  • ભાવનગર પોલીસની કામગીરી

ભાવનગર પોલીસે 31 ડિસેમ્બર પૂર્વે જુદાજુદા ડિવિઝનમાંથી ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કર્યો હતો.ભાવનગર શહેરના સીદસર રોડ પર આવેલ એનસીસી ગ્રાઉન્ડ ખાતે ઝડપાયેલા તમામ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.આ જથ્થામાં વિદેશી દારૂ તેમજ બિયરના ટીન મળીને કુલ 28 હજાર 684 બોટેલ જેની કિંમત કુલ 49 લાખ 71 હજાર 248 થાય છે. પોલીસ તંત્ર દ્વારા દારૂના જથ્થાને નાશ કરતા સમયે ભાવનગર SDM, ASP તેમજ નવ ડીવીજનના અધિકારીઓ અને અન્ય પોલીસ તેમજ હોમગાર્ડના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો :બોટાદમાં ત્રણ નરાધમોએ 20 વર્ષની યુવતી સાથે વારંવાર માણ્યું શરીરસુખ, જાણો શું છે સમગ્ર મામલો

ભાવનગર પોલીસ તંત્ર દ્વારા  શહેરના જુદા જુદા ડિવિઝનમાંથી ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો હતો. શહેરના સીદસર રોડ પર આવેલા એનસીસી ગ્રાઉન્ડ ખાતે તમામ ડિવિઝનમાં તે વિદેશી દારૂનો જથ્થો એકત્ર કરી અને એસ ડી એમ એસ બી સહિતના અધિકારીઓની હાજરીમાં આ તમામ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો.

ભાવનગર પોલીસ તંત્ર દ્વારા જુદા જુદા ડિવિઝનમાંથી ઝડપેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આજે તારીખ 31 ડિસેમ્બરના દિવસે ભાવનગર શહેરના જુદા જુદા નવ ડિવિઝનમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાને ભાવનગર પોલીસ તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી અને નાશ કરાયો હતો. શહેરના સીદસર રોડ પર આવેલ એનસીસી ગ્રાઉન્ડ ખાતે તમામ વિદેશી દારૂનો જથ્થો એકઠો કરી તેના પર બુલડોઝર ફેરવીને ના કરી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :અમદાવાદમાં 4 NRI સામે નોંધાઈ ફરિયાદ, જાણો શું છે મામલો

ભાવનગરના નવ પોલીસ મથકો માંથી ઝડપાયેલા દારૂના જથ્થાને એક જ જગ્યા પર એકઠો કર્યો હતો. જેમાં વિદેશી દારૂની બોટલ તેમજ બિયરના ટીન મળી કુલ 28684 બોટલ જેની કિંમત કુલ કિંમત રૂપિયા 49,71,248 ની કિંમતનો વિદેશી દારૂ-બિયરના જથ્થાનો નાશ કર્યો. ભાવનગર પોલીસે જુદાજુદા નવ ડીવીજન દ્વારા તમામ મુદ્દામાલ ઝડપી લીધો હતો. આ તમામ દારૂના જથ્થાનો સીદસર રરોડ પર આવેલા NCC ગ્રાઉન્ડ ખાતે જેસીબી અને રોડ રોલર ફેરવી નાશ કરાયો હતો. અને દારૂ તેમજ બિયરની તમામ બોટલો પર બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો.

આ પણ વાંચો :સોનાના દાગીના ભરેલા થેલાની ઉઠાંતરી કરનાર એક જ પરિવારના ૪ સભ્યો ઝડપાયા

આ પણ વાંચો :નાના રણમાં વિદેશી પક્ષીઓનો પડાવ

આ પણ વાંચો :લીંબડી તાલુકા શિયાણી ગામ ના દિકરીબા એ સાદાઈ થી જન્મ દિવસ ઉજવ્યો