Not Set/ એશિયન માર્કેટના પોઝિટીવ સંકેત સાથે સેન્સેક્સમાં થયો ૨૫૦ પોઈન્ટનો ઉછાળો

મુંબઈ, એશિયન માર્કેટમાં જોવા મળી રહેલા પોઝીટિવ સંકેતોની અસર ભારતીય શેરબજારોમાં જોવા મળી રહી છે. BSE ઇન્ડેક્સ પર સેન્સેક્સમાં સપ્તાહનાં અંતિમ દિવસે પોઈન્ટનો વધારો થયો છે અને આ સાથે સેન્સેક્સ ૩૬,૪૭૪.૦૫અ ના સ્તર પર પહોચ્યો છે. બીજી બાજુ નિફ્ટીમાં પણ ૭૯.૭૫ પોઈન્ટનો વધારો થયો છે તે ૧૦,૯૨૯.૫૫ ના સ્તર પર પહોંચ્યો છે. ભારતીય શેરબજારમાં આ […]

Trending Business
sensex l express photo એશિયન માર્કેટના પોઝિટીવ સંકેત સાથે સેન્સેક્સમાં થયો ૨૫૦ પોઈન્ટનો ઉછાળો

મુંબઈ,

એશિયન માર્કેટમાં જોવા મળી રહેલા પોઝીટિવ સંકેતોની અસર ભારતીય શેરબજારોમાં જોવા મળી રહી છે. BSE ઇન્ડેક્સ પર સેન્સેક્સમાં સપ્તાહનાં અંતિમ દિવસે પોઈન્ટનો વધારો થયો છે અને આ સાથે સેન્સેક્સ ૩૬,૪૭૪.૦૫અ ના સ્તર પર પહોચ્યો છે.

બીજી બાજુ નિફ્ટીમાં પણ ૭૯.૭૫ પોઈન્ટનો વધારો થયો છે તે ૧૦,૯૨૯.૫૫ ના સ્તર પર પહોંચ્યો છે.

ભારતીય શેરબજારમાં આ વધારો રિટેલ ક્ષેત્રના રોકાણકારો અને કેલિક કેટલીક સંસ્થાઓ દ્વારા 3 Q કમાણીને પ્રોત્સાહન આપતાં સંસ્થાકીય અને છૂટક રોકાણકારો દ્વારા સતત ખરીદીને જોવા મળી રહ્યો છે. શુક્રવારે શેરબજારમાં જોવા મળેલા પોઝીટિવ સંકેતમાં જ જે કંપનીઓને સૌથું વધુ ફાયદો થયો છે તે આ છે :

યસ બેંક, ભારતી એરટેલ, HCL ટેક, એક્સિસ બેંક, મારુતિ સુઝુકી, પાવરગ્રિડ, L & T, IndusInd બેંક, ONGC, વેન્દાતા લિમિટેડ, RIL, ITC લિમિટેડ, TCS, કોલ ઇન્ડિયા, તાતા સ્ટીલ, NTPC, HDFC બેંક, કોટક બેંક, બજાજ ફાઇનાન્સ અને SBI માં ૮.૩૫ ટકાનો વધારો થયો હતો.