જ્ઞાન/ ડુંગળીને કૃષ્ણવલ કેમ કહેવામાં આવે છે ? 

કૃષ્ણવલ કહેવાનું પાછળનું આ એકમાત્ર કારણ નથી, પરંતુ જો તમે ડુંગળીને તેના પાન સાથે ઉંધી પકડશો તો તે એક ગદા ન્જેવું સ્વરૂપ ધારણ કરે  છે. તે પણ રસપ્રદ છે કે પાંદડા વિના, તે પદ્મ એટલે કે કમળનું આકાર લે છે.

Ajab Gajab News Trending
indira hardyesh 5 ડુંગળીને કૃષ્ણવલ કેમ કહેવામાં આવે છે ? 

ડુંગળીને ઘણી જગ્યાએ કાંદા પણ કહેવામાં આવે છે.  અંગ્રેજીમાં તેને ઓનિયન કહેવામાં આવે છે. તે કંદ કેટેગરી હેઠળ આવે છે, જેનો ઉપયોગ શાકભાજી તરીકે પણ થાય છે અને તો સથે  શાકભાજી બનાવવા માટે મસાલા સાથે પણ વપરાય છે. તેને સંસ્કૃતમાં કૃષ્ણવલ કહેવામાં આવે છે. જો કે, આ શબ્દો આજકાલ પ્રચલિત નથી. કૃષ્ણવલ કહેવા પાછળ એક રહસ્ય છુપાયેલું છે. ચાલો આપણે જાણીએ કે ડુંગળીને કૃષ્ણવલ કેમ કહેવામાં આવે છે.

How to Cut an Onion, With Videos for Thinly Slicing, Dicing, and Cutting  Into Rings | Bon Appétit

1. દક્ષિણ ભારતમાં, ખાસ કરીને કર્ણાટક અને તમિલનાડુના ગ્રામીણ વિસ્તારોમાં, ડુંગળી હજી પણ કૃષ્ણવલ તરીકે ઓળખાય છે.
2. તેને કૃષ્ણવલ કહેવા પાછળ એવું કારણ છે કે જયારે તેને ઉભી કાપવામાં આવે છે તો તે શંખના આકારમાં દેખાય છે. જયારે આડી કાપવામાં આવે છે તો ચક્રના આકારમાં જોવા મળે છે. અને  તમે જાણો જ છો કે શંખ અને ચક્ર બંને  શ્રી કૃષ્ણના શસ્ત્રોથી સંબંધિત છે, શંખના શેલ અને ચક્રને કારણે ડુંગળી કૃષ્ણવલ કહેવામાં આવે છે. કૃષ્ણવલ શબ્દ કૃષ્ણ અને વાલય શબ્દોના મિશ્રણ દ્વારા રચાયો છે.

4 Ways to Cut an Onion - wikiHow Life

3. કૃષ્ણવલ કહેવાનું પાછળનું આ એકમાત્ર કારણ નથી, પરંતુ જો તમે ડુંગળીને તેના પાન સાથે ઉંધી પકડશો તો તે એક ગદા ન્જેવું સ્વરૂપ ધારણ કરે  છે. તે પણ રસપ્રદ છે કે પાંદડા વિના, તે પદ્મ એટલે કે કમળનું આકાર લે છે. ભગવાન વિષ્ણુ  ચક્ર અને શંખ સાથે ગદા  અને કમળ પણ ધારણ કરે છે.

How to Cut Onions Without Crying, According to a Chef | Eat This Not ThatHow to Cut Onions Without Crying, According to a Chef | Eat This Not That