Not Set/ તો હવે ઓનલાઈન શોપિંગનું નવું ફીચર આવશે ઇન્સ્ટાગ્રામ પર !

ઇન્સ્ટાગ્રામ ભારતીય યુઝર માટે ટૂંક જ સમયમાં એક જોરદાર ફીચર લઈને આવવાનું છે.આ ફીચર આવતા વર્ષે ઇન્સ્ટાગ્રામમાં ઉમેરાઈ જશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આવનારા વર્ષે પ્રોડક્ટની ફોટોની બાજુ માં BUY નો ઓપ્શન પણ આપશે જેની પર ક્લિક કરવાથી યુઝર વેંચનારની પ્રોડક્ટ સુધી પહોચી જશે.આ એપ પર જ પેમેન્ટ  પણ કરી શકશે. ઇન્સ્ટાગ્રામ Flipkart-Myntra અને Amazon India જેવી ઓનલાઈન […]

Top Stories Trending Tech & Auto Business
instagram logo gradient3 ss 1920 તો હવે ઓનલાઈન શોપિંગનું નવું ફીચર આવશે ઇન્સ્ટાગ્રામ પર !

ઇન્સ્ટાગ્રામ ભારતીય યુઝર માટે ટૂંક જ સમયમાં એક જોરદાર ફીચર લઈને આવવાનું છે.આ ફીચર આવતા વર્ષે ઇન્સ્ટાગ્રામમાં ઉમેરાઈ જશે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આવનારા વર્ષે પ્રોડક્ટની ફોટોની બાજુ માં BUY નો ઓપ્શન પણ આપશે જેની પર ક્લિક કરવાથી યુઝર વેંચનારની પ્રોડક્ટ સુધી પહોચી જશે.આ એપ પર જ પેમેન્ટ  પણ કરી શકશે.

ઇન્સ્ટાગ્રામ Flipkart-Myntra અને Amazon India જેવી ઓનલાઈન ઈ-કોમર્સ કંપનીને પણ ટક્કર આપી શકે છે.

ભારત પાસે ૮૦ ટકા ઓનલાઈન ફેશન માર્કેટ છે જેની કિંમત ૪ બિલીયન ડોલર છે.

હવે ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમ અપન શોપિંગનો ઓપ્શન આપવામાં આવશે. જેમાં સ્વાઈપ કરવાથી તે વિક્રેતાના પેજ પર જઈ શકશે.આ નવા ફીચરને લીધે લાખો યુઝરને ફાયદો થશે તેવું હાલ લાગી રહ્યું છે.