Not Set/ ૨૦૧૮માં ગૂગલ પ્લેસ્ટોર પર ફેસબુક, વોટ્સએપ નહિ આ એપ રહી નંબર ૧

નવી દિલ્હી, સર્ચ એન્જિન ગૂગલન પ્લેસ્ટોર દ્વારા GOOGLE PLAY AWARDS 2018ની એક યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૧૮ના અંતે એન્ડ્રોઇડમાં કઈ એપ્લીકેશન સૌથી વધુવાર ઇન્સ્ટોલ કરાયા છે અને પ્લેસ્ટોરમાં કઈ એપ પોપ્યુલર છે. ગૂગલ દ્વારા જાહેર કરાયેલી આ યાદીમાં પ્લેસ્ટોર પર બે કેટેગરીમાં PUBG MOBILE નંબર ૧ છે. […]

Trending Tech & Auto
google play awards 2018 ૨૦૧૮માં ગૂગલ પ્લેસ્ટોર પર ફેસબુક, વોટ્સએપ નહિ આ એપ રહી નંબર ૧

નવી દિલ્હી,

સર્ચ એન્જિન ગૂગલન પ્લેસ્ટોર દ્વારા GOOGLE PLAY AWARDS 2018ની એક યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૧૮ના અંતે એન્ડ્રોઇડમાં કઈ એપ્લીકેશન સૌથી વધુવાર ઇન્સ્ટોલ કરાયા છે અને પ્લેસ્ટોરમાં કઈ એપ પોપ્યુલર છે.

Image result for google play award 2018

ગૂગલ દ્વારા જાહેર કરાયેલી આ યાદીમાં પ્લેસ્ટોર પર બે કેટેગરીમાં PUBG MOBILE નંબર ૧ છે. આ બે કેટેગરીમાં બેસ્ટ ગેમ ૨૦૧૮ અને ફેંસ ફેવરેટ એપ્સ છે.

Image result for pubg mobile

આ વખતે ગૂગલ દ્વારા ત્રણ સબ-કેટેગરી બનાવવામાં આવી છે. જેમાં મોસ્ટ ફેવરેટ એપ, ગેમ અને મૂવીજ શામેલ છે.

વર્ષ ૨૦૧૮માં મોસ્ટ પોપ્યુલર ગેમ પબજી મોબાઈલ, મોસ્ટ ફેવરેટ મૂવી એવેન્જર્સ ઇનફિનિટી વોર્સ જયારે સૌથી પોપ્યુલર એપમાં YOUTUBE TV નંબર ૧ રહી છે.

બેસ્ટ એપ – ૨૦૧૮

Drops: Learn 31 new languages

ટોપ – 5 મૂવીઝ – ૨૦૧૮

Black Panther

Avengers: Infinity War

Thor : Ragnarok

Jumanji : Welcome to the Jungle

Deadpool 2

ટોપ – 5 TV શો – ૨૦૧૮

The Walking Dead

Riverdale

The Big Bang Theory

The Flash

PAW Patrol

ટોપ – 5 ઈ- બુક – ૨૦૧૮

Fire and Fury by Michael Wolff

The Outsider by Stephen King

Fear by Bob Woodward

12 Rules for Life by Jordan B. Peterson

Girl, Wash Your Face by Rachel Hollis