નવા વર્ષની શરૂઆતમાં જ ટાટા મોટર્સની કારો 25 હજાર સુંધી મોંઘી થઈ જશે. કંપનીએ 11 ડીસેમ્બરે જ કારોમાં કિંમત વધારવાની રજૂઆત કરી દીધી હતી.
ટાટા મોટર્સે પૈસેન્જર વ્હીકલ કારોમાં તેમની પૂરી રેંજની કિમત 25 હજાર રૂપિયા સુંધી વધારો કરી દેવામાં આવશે. જેની શરૂઆત આ જાન્યુઆરી મહિનાથી જ કરવામાં આવશે. ઈનપુટ કોસ્ટ વધવાને લીધે કારોની કિમતમાં વધારો થયો છે તેમ કહેવામાં આંવી રહ્યું છે.
નેક્સોન, કોમ્પૈક્ટ એસયુવીની કિંમતો બદલી દેવામાં આવશે. આં કારો લેવલ નેક્સ ડિજાઈન, પરફોર્મન્સ અને ટેકનોલોજી જેવા ફીચર સાથે આવે છે. જેમાં કિમતમાં આજથી જ બદલાવ કરવામાં આવી રહ્યો છે.
મારુતિ, હ્યુન્ડાઈ પણ કારોની કિંમતમાં ફેરફાર કરવાનું મન બનાઈ લીધું છે. ઈનપુટ કોસ્ટ વધવાને લીધે કારોની કિમતમાં વધારો થયો છે તેમ કહેવામાં આંવી રહ્યું છે.
