Not Set/ જમ્મુ કાશ્મીર/  પ્રવાસીઓ માટે આ તારીખથી તબક્કાવાર રીતે ખુલશે, સરકારે માર્ગદર્શિકા જાહેર કરી

જમ્મુ કાશ્મીરમાં 14 જુલાઇથી તબક્કાવાર રીતે ટૂરિઝમ ખુલશે. જમ્મુ-કાશ્મીર સરકારે પ્રવાસીઓના પ્રવેશ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ તબક્કામાં રાજ્યમાં ફક્ત તે જ પ્રવાસીઓની મંજૂરી આપવામાં આવશે જે હવાઈ માર્ગે આવે છે. Tourism in Jammu & Kashmir to open in a phased manner from 14th July; Govt of J&K issues guidelines for entry of tourists. […]

India
3c45ff6e930f3b26ccb1c4d65173b399 1 જમ્મુ કાશ્મીર/  પ્રવાસીઓ માટે આ તારીખથી તબક્કાવાર રીતે ખુલશે, સરકારે માર્ગદર્શિકા જાહેર કરી

જમ્મુ કાશ્મીરમાં 14 જુલાઇથી તબક્કાવાર રીતે ટૂરિઝમ ખુલશે. જમ્મુ-કાશ્મીર સરકારે પ્રવાસીઓના પ્રવેશ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ તબક્કામાં રાજ્યમાં ફક્ત તે જ પ્રવાસીઓની મંજૂરી આપવામાં આવશે જે હવાઈ માર્ગે આવે છે.