Not Set/ સિંધિયાએ ફરી સાધ્યું કમલનાથ પર નિશાન, શિવરાજસિંહ ચૌહાણના કર્યા વખાણ

મધ્યપ્રદેશમાં ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ફરી એકવાર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ પર નિશાન સાધ્યું હતું. સિંધિયાએ કમલનાથ પર આરોપ લગાવ્યો છે કે મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમની પાસે કોરોના વાયરસ અંગે બેઠક યોજવાનો સમય ના હતો. પરંતુ આઈફા એવોર્ડમાં ભાગ લેવા માટે તેમની પાસે સમય હતો. એક સમયે કોંગ્રેસનો ભાગ રહેનાર […]

India
8db20043a80254c08046f396a20b771f સિંધિયાએ ફરી સાધ્યું કમલનાથ પર નિશાન, શિવરાજસિંહ ચૌહાણના કર્યા વખાણ
8db20043a80254c08046f396a20b771f સિંધિયાએ ફરી સાધ્યું કમલનાથ પર નિશાન, શિવરાજસિંહ ચૌહાણના કર્યા વખાણ

મધ્યપ્રદેશમાં ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ફરી એકવાર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ પર નિશાન સાધ્યું હતું. સિંધિયાએ કમલનાથ પર આરોપ લગાવ્યો છે કે મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમની પાસે કોરોના વાયરસ અંગે બેઠક યોજવાનો સમય ના હતો. પરંતુ આઈફા એવોર્ડમાં ભાગ લેવા માટે તેમની પાસે સમય હતો. એક સમયે કોંગ્રેસનો ભાગ રહેનાર સિંધિયા પોતાના જૂના સાથી કમલનાથ પર શાબ્દિક પ્રહાર કરવાની કોઈ તક છોડતા નથી.