Not Set/ રાજ્ય સરકારે મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો

ગુજરાત બાદ હવે મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે.રાજ્ય સરકારે VATમાં ઘટાડો કર્યો છે..જેના લીધે પેટ્રોલમાં 3 ટકા અને ડીઝલમાં 5 ટકા ભાવનો ઘટાડો થયો છે.રાજ્યમાં પેટ્રોલના નવા ભાવ રૂ.77.13 અને ડીઝલ રૂ.59.37 છે..દેશમાં પાંચ રાજ્યોમાં પેટ્રોલ –ડીઝલ સસ્તું થયું છે.

India
petrol pump rajasthan રાજ્ય સરકારે મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો