Not Set/ BJP માં સામેલ થવા પર સચિન પાયલોટે કહ્યું કંઇક આવું…..

  કોંગ્રેસ પાર્ટીમાં બગાવત કરનાર રાજસ્થાનના પૂર્વ ઉપ મુખ્યમંત્રી સચિન પાયલોટે  ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાને લઈને જવાબ આપ્યો છે. સચિવ પાયલોટે એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ કહ્યું કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ નહીં થાય. જો કે હાલ તેમના માટે કોંગ્રેસ પક્ષના તમામ રસ્તા પણ બંધ નજર પડી રહ્યા છે. I’m not joining BJP: Sachin Pilot […]

Uncategorized
bca9282d8df9104917bd1e9ab3f23718 BJP માં સામેલ થવા પર સચિન પાયલોટે કહ્યું કંઇક આવું.....
bca9282d8df9104917bd1e9ab3f23718 BJP માં સામેલ થવા પર સચિન પાયલોટે કહ્યું કંઇક આવું.....

 

કોંગ્રેસ પાર્ટીમાં બગાવત કરનાર રાજસ્થાનના પૂર્વ ઉપ મુખ્યમંત્રી સચિન પાયલોટે  ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાને લઈને જવાબ આપ્યો છે. સચિવ પાયલોટે એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ કહ્યું કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ નહીં થાય. જો કે હાલ તેમના માટે કોંગ્રેસ પક્ષના તમામ રસ્તા પણ બંધ નજર પડી રહ્યા છે.