Not Set/ મને મામલો રફાદફા કરવા 50 લાખની ઓફર કરાઇ : સુનિતા યાદવ

સુરતની મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ અને મંત્રી કુમાર કાનાણીનાં પુત્રનાં વિવાદ મામલે નવો વળાંક સામે આવી રહ્યો છે. જી હા, 50 લાખ રૂપિયા લઇ મામલો પતાવવાની ઓફરનો ખુલાસો સુનિતા યાદવ દ્વારા કરવામાં આવતા આ મામલો ફરી ગરમાયો છે. જી હા, સુનિતા દ્વારા ફરી આક્ષેપ સાથે મામલો રફેદફે કરવાની ઓફર કરવામાં આવી હોવા આંગળી ચીંધવામાં આવી રહી છે. સુનિતા […]

Gujarat Surat
d1673cef5196806f08d4b546c8bb4b6d મને મામલો રફાદફા કરવા 50 લાખની ઓફર કરાઇ : સુનિતા યાદવ

સુરતની મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ અને મંત્રી કુમાર કાનાણીનાં પુત્રનાં વિવાદ મામલે નવો વળાંક સામે આવી રહ્યો છે. જી હા, 50 લાખ રૂપિયા લઇ મામલો પતાવવાની ઓફરનો ખુલાસો સુનિતા યાદવ દ્વારા કરવામાં આવતા આ મામલો ફરી ગરમાયો છે. જી હા, સુનિતા દ્વારા ફરી આક્ષેપ સાથે મામલો રફેદફે કરવાની ઓફર કરવામાં આવી હોવા આંગળી ચીંધવામાં આવી રહી છે. સુનિતા દ્વારા આ મામલે વધુમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ તો માત્ર 10 ટકા જ ફિલ્મ છે, હજી 90 ટકા પિક્ચર બાકી છે. 

બીજી બાજુ સુનિતા યાદવનાં આમ આદમી પાર્ટીનાં અગ્રણી કાર્યકર સાથે વીડિયો-ફોટો સામે આવ્યા છે. ફોટોમાં સુનિતા સોશિયલ ડિસ્ટર્ન્સનું પણ ભાન ભૂલી હોવાનુ જોવામાં આવી રહ્યું છે. ફોટો વાઇરલ થતા લોકોમાં ફરી સુનિતા ચર્ચાનો વિષય બની રહી છે. શું સુનિતા પોલીસનો હાથ છોડીને જોડાશે રાજકારણમાં ??  મામલાને લઇને લોકોમાં અનેક તર્ક વિતર્ક જોવામાં આવી રહ્યા છે. 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews