Not Set/ કચ્છ : આતંકના ઓછાયા વચ્ચે દરિયાઇ વિસ્તારમાંથી ઝડપાઇ બે પાકિસ્તાની બોટ

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી ત્યારથી પાકિસ્તાનના તેની નાપાક હરકતોને અંજામ આપવા કોઈના કોઈ કાવતરું ઘડી રહ્યું છે. ભારતની સરહદે તણાવ વધારી રહ્યો છે અને દેશમાં આતંકી હુમલાના સતત ષડયંત્રનો પર્દાફાશ થઈ રહ્યો છે. ત્યારે આવામાં પાકિસ્તાન સાથે જોડાયેલા સરહદી રાજ્યો પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ગુજરાતની સરહદ પણ પાકિસ્તાન સાથે જોડાયેલી […]

Top Stories Gujarat Others
aaaaaaa 6 કચ્છ : આતંકના ઓછાયા વચ્ચે દરિયાઇ વિસ્તારમાંથી ઝડપાઇ બે પાકિસ્તાની બોટ

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી ત્યારથી પાકિસ્તાનના તેની નાપાક હરકતોને અંજામ આપવા કોઈના કોઈ કાવતરું ઘડી રહ્યું છે. ભારતની સરહદે તણાવ વધારી રહ્યો છે અને દેશમાં આતંકી હુમલાના સતત ષડયંત્રનો પર્દાફાશ થઈ રહ્યો છે. ત્યારે આવામાં પાકિસ્તાન સાથે જોડાયેલા સરહદી રાજ્યો પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ગુજરાતની સરહદ પણ પાકિસ્તાન સાથે જોડાયેલી છે.

આપને જણાવી દઈએ કે આજે કચ્છના સિરક્રીક વિસ્તારમાંથી બે પાકિસ્તાની બોટ પકડાઈ છે જેને લઈને  તંત્ર અલર્ટ થઈ ગયું છે. કચ્છમાં સિરક્રીક નજીક પાકિસ્તાની બિનવારસુ બોટ મળી આવી છે.

આપણ વાંચો :કચ્છની દરિયાઇ સીમા પર સુરક્ષા એજન્સીનું સઘન પેટ્રોલીંગ, ટાપુઓ પર પણ કર્યું ચેકીંગ

મળતી માહિતી મુજબ બીએસએફએ કચ્છના દરિયાકાંઠે સરક્રિક નજીક એક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, આ વિસ્તારમાં બે પાકિસ્તાની ફિશિંગ બોટ ત્યજી દેવામાં આવી હતી. જે મળી આવી છે. ઓગસ્ટ મહિનામાં બીએસએફને ગુજરાતના કચ્છ જિલ્લા નજીક ભારત-પાક સરહદની બાજુમાં આવેલી4 ‘હરામી નાળા’ ખાડી વિસ્તારમાં બે પાકિસ્તાની ફિશિંગ બોટ ત્યજેલી મળી આવી હતી

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 કચ્છ : આતંકના ઓછાયા વચ્ચે દરિયાઇ વિસ્તારમાંથી ઝડપાઇ બે પાકિસ્તાની બોટ

“MantavyaNews” એપ્લિકેશન. Click    

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.