Not Set/ ડી ગેન્ગના શાર્પ શુટરની પ્રેમિકા સહિત 6 લોકોને રાજકોટ લવાયા

રાજકોટઃ રાજકોટમાંથી ઝડપાયેલા ડી ગેન્ગના શાર્પ શુટર રામદાસની ગર્લફ્રેન્ડ અને તેની બહેનને લઇન ક્રાઇમબ્રાન્ચની ટીમ મુંબઇથી લઇને આવી છે. મહારાષ્ટ્રમાંથી કુલ 6 લોકોને ગુજરાત લવાયા છે. રામદાસની ધર્મની બહેન રિઝવાન અને અને તેની ગર્લફ્રેન્ડ અશ્વિની છે જે મુંબઇના તિલકનગરમાં રહતી હતી. જ્યારે તેની કહેવાતી બહેન જોગેશ્વરી વિસ્તારમાં રહેતી હતી.

Uncategorized
thamb 1488778158 ડી ગેન્ગના શાર્પ શુટરની પ્રેમિકા સહિત 6 લોકોને રાજકોટ લવાયા