Not Set/ વસુંધરા રાજે ગેહલોતની લઘુમતી સરકારને બચાવી રહી છે : હનુમાન બેનિવાલનો આરોપ

રાજસ્થાનમાં રાજકીય સંકટ વધુ ગાઢ બની રહ્યું છે તેવા સમયે, નાગૌરના સાંસદ અને રાષ્ટ્રીય લોકતાંત્રિક  પાર્ટી (આરલોપા) ના રાષ્ટ્રીય કન્વીનર હનુમાન બેનીવાલે આજે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ગેહલોત_વસુંધારા_ગઠજોડનું હેશટેગ પોસ્ટ કર્યું છે. તેમણે કહ્યું કે રાજસ્થાનમાં સીએમ અશોક ગેહલોત અને પૂર્વ સીએમ વસુંધરા રાજે વચ્ચેનું જોડાણ ખુલ્લેઆમ લોકોની સામે આવી ગયું છે. તેઓ એકબીજાના ભ્રષ્ટાચારને […]

India
0edd00503f3e21b6e12a4f22f8956d44 વસુંધરા રાજે ગેહલોતની લઘુમતી સરકારને બચાવી રહી છે : હનુમાન બેનિવાલનો આરોપ
0edd00503f3e21b6e12a4f22f8956d44 વસુંધરા રાજે ગેહલોતની લઘુમતી સરકારને બચાવી રહી છે : હનુમાન બેનિવાલનો આરોપ

રાજસ્થાનમાં રાજકીય સંકટ વધુ ગાઢ બની રહ્યું છે તેવા સમયે, નાગૌરના સાંસદ અને રાષ્ટ્રીય લોકતાંત્રિક  પાર્ટી (આરલોપા) ના રાષ્ટ્રીય કન્વીનર હનુમાન બેનીવાલે આજે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ગેહલોત_વસુંધારા_ગઠજોડનું હેશટેગ પોસ્ટ કર્યું છે.

15e3978dac602032c91bdbf5d870e22a વસુંધરા રાજે ગેહલોતની લઘુમતી સરકારને બચાવી રહી છે : હનુમાન બેનિવાલનો આરોપ

તેમણે કહ્યું કે રાજસ્થાનમાં સીએમ અશોક ગેહલોત અને પૂર્વ સીએમ વસુંધરા રાજે વચ્ચેનું જોડાણ ખુલ્લેઆમ લોકોની સામે આવી ગયું છે. તેઓ એકબીજાના ભ્રષ્ટાચારને ઢાંકી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.