Not Set/ દિલ્હી/ ભારે વરસાદમાં પાણીમાં ગરકાવ થયુ મકાન, જુઓ વીડિયો

  દિલ્હી એનસીઆરનાં અનેક વિસ્તારોમાં રવિવાર સવારથી વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં દિલ્હી અને એનસીઆરનાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ વરસાદને કારણે આઇટીઓ નજીક અન્ના નગરમાં એક મકાન ધરાશાયી થયું હતું. ભારે વરસાદનાં કારણે આ મકાન ધરાશાયી થયું અને પછી પાણીમાં તણાઈ ગયું. આ ઘટનાનાં સમયે કોઈ પણ ઘરમાં હાજર નહોતું અને […]

India
9debc5e7e488c86e89aa1f6d524864a7 દિલ્હી/ ભારે વરસાદમાં પાણીમાં ગરકાવ થયુ મકાન, જુઓ વીડિયો
9debc5e7e488c86e89aa1f6d524864a7 દિલ્હી/ ભારે વરસાદમાં પાણીમાં ગરકાવ થયુ મકાન, જુઓ વીડિયો

 

દિલ્હી એનસીઆરનાં અનેક વિસ્તારોમાં રવિવાર સવારથી વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં દિલ્હી અને એનસીઆરનાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ વરસાદને કારણે આઇટીઓ નજીક અન્ના નગરમાં એક મકાન ધરાશાયી થયું હતું. ભારે વરસાદનાં કારણે આ મકાન ધરાશાયી થયું અને પછી પાણીમાં તણાઈ ગયું.

આ ઘટનાનાં સમયે કોઈ પણ ઘરમાં હાજર નહોતું અને આ જ કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. આપને જણાવી દઇએ કે, વહેલી સવારથી જ દિલ્હીમાં વરસાદ પડી રહ્યો છે. આ સમય દરમિયાન આઈટીઓ, મિન્ટો બ્રિજ વગેરે જેવા અનેક સ્થળોએ પણ પાણી ભરાયા હતા. આ સાથે જ હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દિલ્હીમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.