Not Set/ વિકાસ દિબેનો ભાઇ છે ફરાર, માતા બોલ્યા- સમર્પણ કરી દે, નહી તો પોલીસ મારી નાખશે

  વિકાસ દુબેનાં ભાઈ દીપ પ્રકાશ ઉર્ફે દીપક પર 20 હજાર રૂપિયાનાં ઇનામની ઘોષણા બાદ પોલીસે ફરી તેની શોધખોળ વધુ તીવ્ર બનાવી દીધી છે. આ કડીમાં કાનપુર પોલીસની એક ટીમ મંગળવારે રાત્રે કૃષ્ણનગર પહોંચી હતી. પોલીસ ટીમે દીપકનાં ઘરે હાજર બે લોકોની પૂછપરછ કરી, ત્યારબાદ કૃષ્ણનગર પોલીસનો સંપર્ક કર્યો. દરમિયાન તેની માતાએ કહ્યું કે, દીપ […]

India
6f17f31542220086482ba03250d0ba9b વિકાસ દિબેનો ભાઇ છે ફરાર, માતા બોલ્યા- સમર્પણ કરી દે, નહી તો પોલીસ મારી નાખશે
6f17f31542220086482ba03250d0ba9b વિકાસ દિબેનો ભાઇ છે ફરાર, માતા બોલ્યા- સમર્પણ કરી દે, નહી તો પોલીસ મારી નાખશે

 

વિકાસ દુબેનાં ભાઈ દીપ પ્રકાશ ઉર્ફે દીપક પર 20 હજાર રૂપિયાનાં ઇનામની ઘોષણા બાદ પોલીસે ફરી તેની શોધખોળ વધુ તીવ્ર બનાવી દીધી છે. આ કડીમાં કાનપુર પોલીસની એક ટીમ મંગળવારે રાત્રે કૃષ્ણનગર પહોંચી હતી. પોલીસ ટીમે દીપકનાં ઘરે હાજર બે લોકોની પૂછપરછ કરી, ત્યારબાદ કૃષ્ણનગર પોલીસનો સંપર્ક કર્યો.

દરમિયાન તેની માતાએ કહ્યું કે, દીપ પ્રકાશ, કૃપા કરીને સામે આવીજા અને સમર્પણ કરી દે, નહીં તો પોલીસ તને અને તારા પરિવારને મારી નાખશે. માતાએ કહ્યું કે પોલીસ કંઇ કરશે નહીં પરંતુ તમને સુરક્ષા આપશે. તમે તમારા ભાઈ વિકાસ દુબેનાં કારણે છુપાયેલા છો, પણ તમે કંઈ કર્યું જ નથી.