Not Set/ રાજસ્થાન CM અશોક ગેહલોતનાં ભાઈનાં ઠેકાણે ED નાં દરોડા

  રાજસ્થાનમાં સતત ચાલી રહેલા રાજકીય સંઘર્ષ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતનાં ભાઈ અગ્રસેન ગેહલોતની મુસિબતમાં વધારો થયો છે. બુધવારે કથિત ખાતર કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ અગ્રસેન ગેહલોતનાં અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ મામલે ઇડી દેશભરમાં દરોડા પાડી રહી છે. આપને જણાવી દઇએ કે વર્ષ 2017 માં ભારતીય […]

India
162ff4c9893031dedfb67b1e66a7ad76 3 રાજસ્થાન CM અશોક ગેહલોતનાં ભાઈનાં ઠેકાણે ED નાં દરોડા
 

રાજસ્થાનમાં સતત ચાલી રહેલા રાજકીય સંઘર્ષ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતનાં ભાઈ અગ્રસેન ગેહલોતની મુસિબતમાં વધારો થયો છે. બુધવારે કથિત ખાતર કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ અગ્રસેન ગેહલોતનાં અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે.

સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ મામલે ઇડી દેશભરમાં દરોડા પાડી રહી છે. આપને જણાવી દઇએ કે વર્ષ 2017 માં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) એ સીએમ અશોક ગેહલોતનાં ભાઈ અગ્રસેન ગેહલોત પર આરોપ લગાવ્યો હતો કે તેમણે 2007 માં કોંગ્રેસ સાશન દરમિયાન સબસિડીવાળા ફર્ટિલાઇઝર એટલે કે ખાતરની નિકાસ કરી હતી.