Not Set/ અમદાવાદનાં વધુ એક કોર્પોરેટર કોરોનાની ચપેટમાં આવી ગયા

  અમદાવાદનાં વધુ એક કોર્પોરેટર કોરોનાની ચપેટમાં આવી ગયા હોવાની વિગતો સામે આવી રહી છે. જી હા, AMC નાં ઇન્દ્રપુરની વોર્ડનાં કોર્પોરેટર શૈલેષ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી ફરી રાજકીય વર્તુળમાં કોરોના ચર્ચાનો વિશષ બન્યો છે.  કોરોના પોઝિટિવ આવતા શૈલેશ પટેલને SVP હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. કોર્પોરેટને કોરોના પોઝિટિવ આવતા ઇન્દ્રપુરની AMCની ઝોનલ ઓફિસને પણ સેનેટાઇઝ કરવામાં આવી છે. […]

Ahmedabad Gujarat
0ae1686f0b3f4e031bb23c3dab068bbc 1 અમદાવાદનાં વધુ એક કોર્પોરેટર કોરોનાની ચપેટમાં આવી ગયા
0ae1686f0b3f4e031bb23c3dab068bbc 1 અમદાવાદનાં વધુ એક કોર્પોરેટર કોરોનાની ચપેટમાં આવી ગયા 

અમદાવાદનાં વધુ એક કોર્પોરેટર કોરોનાની ચપેટમાં આવી ગયા હોવાની વિગતો સામે આવી રહી છે. જી હા, AMC નાં ઇન્દ્રપુરની વોર્ડનાં કોર્પોરેટર શૈલેષ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી ફરી રાજકીય વર્તુળમાં કોરોના ચર્ચાનો વિશષ બન્યો છે. 

કોરોના પોઝિટિવ આવતા શૈલેશ પટેલને SVP હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. કોર્પોરેટને કોરોના પોઝિટિવ આવતા ઇન્દ્રપુરની AMCની ઝોનલ ઓફિસને પણ સેનેટાઇઝ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વે પણ અમદાવાદમાં કોંગ્રેસ-ભાજપ બનેનાં કોર્પોરેટરો કોરોનાની કારમી ઝપેટમાં આવી ગયા છે અને કોરોનાનાં કારણે કોર્પોરેટરે જીવ પણ ગુમાવ્યાની વિગતો વિદિત છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews