IT raids in Gujarat/ અમદાવાદ અને કચ્છમાં IT વિભાગના દરોડા,18 સ્થળો પર મેગા ઓપરેશન હાથ ધરાયું

ગુજરાતમાં આઇટીના દરોડા સમયઅંતરાલે પડી રહ્યા છે. આજે મેટ્રો સીટી અમદાવાદ (ahemdabad) અને કચ્છમાં એક સાથે આઇટીના દરોડા પડ્યા છે

Top Stories Gujarat
IT raids in Gujarat
  • અમદાવાદ-કચ્છમાં એક સાથે ITનું મેગા ઓપરેશન
  • સ્ટીલ બિઝનેસ સાથે સંકળાયેલા મોટા ગ્રુપ ઉપર તવાઈ
  • એકસાથે 18 જગ્યા ઉપર દરોડા અને સર્વેની કાર્યવાહી
  • 100થી વધુ અધિકારીઓનો કાફલો મેગા ઓપરેશનમાં જોડાયો
  • જોરદાર ઠંડી વચ્ચે આઈટીના દરોડાથી ભારે ગરમી

IT raids in Gujarat:    ગુજરાતમાં આઇટીના દરોડા સમયઅંતરાલે પડી રહ્યા છે. આજે મેટ્રો સીટી અમદાવાદ (ahemdabad) અને કચ્છમાં એક સાથે આઇટીના દરોડા પડ્યા છે.આઇટીના દરોડાથી સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્ટીલનો વેપાર સાથે સંકળાયેલા ઉધોગપતિ પર રેડ પાડિ છે. એકસાથે 18 સ્થળો પર આવકવેરા વિભાગે (INCONE TAX DEPARTMENT) તવાઇ બોલાવી છે. આ સ્ટીલ સંબધિત વેપાર પર આઇટીએ  દરોડા પાડિને મેગા ઓપરેશન હાથ ધર્યું છે. આ મેગા ઓપરેશનમાં 100થી વધુ અધિકારીઓ જોડાયા છે.

ઉલ્લેખનીય છે કે આવકવેરાના (income tax) દરોડા સ્ટીલ બિઝનેસમાં પડતા સ્ટીલના વેપારીઓમાં (IT raids in Gujarat) ભારે ફફડાટ વ્યાપી ગયો છે જેના પગલે ઘણા બધા વેપારીઓ ભૂર્ગભમાં જતા રહ્યા છે. આઇટીના દરોડામાં ભારે બેનામી સંપતિ પકડાવવાની સંભાવના છે. ઓફિસ સહિત તમામ રહેઠાણો પર (IT raids in Gujarat) એક સાથે આઇટી  વિભાગે દરોડા પાડ્યા છે. આ દરોડમાં તમામના ફોન જપ્ત કરી લીધા છે અને અનેક એકાઉન્ટની વિગતો હાલ તપાસવામાં આવી રહી છે. આ દરોડામાં બ્લેક મની મળી આવવવાની સંભાવના છે.

નોધનીય છે કે હાલ મેગા ઓપરેશન ચાલી રહ્યું છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર  આ આઇટી વિભાગની રેડ ત્રણ ચાર દિવસ સુધી ચાલશે અને અંદાજ લગાવવામાં આવ્યું છે કે બેનામી સંપત્તિ મળી આવશે.

G-20 summit/ગુજરાતમાં G-20 સમિટની તડામાર તૈયારીઓ શરૂ, નોડલ ઓફિસરની કરવામાં આવી નિમણૂક

Nepal Plane Crash/નેપાળ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા મૃતકોના પરિજનોને કાઠમંડુ મોકલવામાં આવ્યા,મૃતદેહની ઓળખ

વિરોધ પક્ષના નેતા/ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે આ નેતાની કોંગ્રેસે કરી વરણી