Not Set/ જમ્મુ-કાશ્મીર: ઇશફાકની હત્યા પછી શ્રીનગરમાં એક પણ ટોચનો આતંકી સક્રિય નથી

 જમ્મુ-કાશ્મીરમાં એક પણ ટોચનો આતંકી બાકી નથી. આ કહેવું છે કે રાજ્ય પોલીસનું. પોલીસ નું કહેવું છે કે શનિવારે એન્કાઉન્ટરમાં લશ્કરના આતંકવાદી ઇશફાક રાશિદ ખાનના મોત બાદ કોઈ પણ જૂથમાં શ્રીનગરમાં ટોચનો આતંકી સક્રિય નથી. આઈજી કાશ્મીર વિજય કુમારે ટ્વિટર પર એક નિવેદનમાં કહ્યું છે કે શ્રીનગરનો કોઈ પણ વ્યક્તિ હવે કોઈ પણ આતંકી જૂથમાં […]

India
89bdeb8a9be02b26bfd077ca05cbcd1f જમ્મુ-કાશ્મીર: ઇશફાકની હત્યા પછી શ્રીનગરમાં એક પણ ટોચનો આતંકી સક્રિય નથી
89bdeb8a9be02b26bfd077ca05cbcd1f જમ્મુ-કાશ્મીર: ઇશફાકની હત્યા પછી શ્રીનગરમાં એક પણ ટોચનો આતંકી સક્રિય નથી જમ્મુ-કાશ્મીરમાં એક પણ ટોચનો આતંકી બાકી નથી. આ કહેવું છે કે રાજ્ય પોલીસનું. પોલીસ નું કહેવું છે કે શનિવારે એન્કાઉન્ટરમાં લશ્કરના આતંકવાદી ઇશફાક રાશિદ ખાનના મોત બાદ કોઈ પણ જૂથમાં શ્રીનગરમાં ટોચનો આતંકી સક્રિય નથી.

આઈજી કાશ્મીર વિજય કુમારે ટ્વિટર પર એક નિવેદનમાં કહ્યું છે કે શ્રીનગરનો કોઈ પણ વ્યક્તિ હવે કોઈ પણ આતંકી જૂથમાં સક્રિય નથી.

સુરક્ષા દળોએ શનિવારે એક એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર સહિત બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા.  માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી એક એકે  47 રાઇફલ, એક પિસ્તોલ અને અન્ય શસ્ત્રો મળી આવ્યા છે. ઓપરેશનમાં એક જવાનને પણ ઈજા થઈ છે.