Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને થઇ…

દુનિયા હાલમાં કોરોના વાયરસ રોગચાળા સામે લડી રહી છે. વિશ્વભરમાં તેના કેસો સતત વધી રહ્યા છે. વિશ્વવ્યાપી કોરોના દ્વારા અત્યાર સુધીમાં 33 લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે, અત્યાર સુધીમાં બે લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયનાં ડેટા મુજબ, દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા […]

India
ce142ba2d1b8b1f99075860e1008af1b 1 #CoronaUpdateIndia/ દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને થઇ...
ce142ba2d1b8b1f99075860e1008af1b 1 #CoronaUpdateIndia/ દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને થઇ...

દુનિયા હાલમાં કોરોના વાયરસ રોગચાળા સામે લડી રહી છે. વિશ્વભરમાં તેના કેસો સતત વધી રહ્યા છે. વિશ્વવ્યાપી કોરોના દ્વારા અત્યાર સુધીમાં 33 લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે, અત્યાર સુધીમાં બે લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયનાં ડેટા મુજબ, દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 37,336 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 1,218 લોકોનાં મોત થયા છે. હાલમાં 26,167 પોઝિટીવ કેસ છે એટલે કે આ લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. વળી, અત્યાર સુધીમાં 9,950 દર્દીઓ ઠીક થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.