Not Set/ #UP/ દારૂનાં ઠેકા ખુલતા જ લોકો તૂટી પડ્યા, એક જ દિવસમાં 300 કરોડથી વધુનો વેચાયો દારૂ

લોકડાઉનનાં ત્રીજા તબક્કામાં સોમવારે ઘણા રાજ્યોમાં દારૂનાં ઠેકા ખુલી ગયા છે. ઠેકા ખુલવાની સાથે જ દારૂનાં શોખીનો તૂટી પડ્યા હતા. ન તો તેમને કોરોનાને ડર લાગે છે, ન તો તે સામાજિક અંતરને અનુસરી રહ્યા હતા. આ વચ્ચે ઉત્તરપ્રદેશે દારૂનાં વેચાણનાં કેસોમાં રેકોર્ડ બનાવ્યો છે. રાજ્યમાં એક દિવસમાં 300 કરોડ રૂપિયાથી વધુનું વેચાણ થયું હતું. મીડિયા […]

India
630c179445459910d047c1bdddfb9bc4 3 #UP/ દારૂનાં ઠેકા ખુલતા જ લોકો તૂટી પડ્યા, એક જ દિવસમાં 300 કરોડથી વધુનો વેચાયો દારૂ
630c179445459910d047c1bdddfb9bc4 3 #UP/ દારૂનાં ઠેકા ખુલતા જ લોકો તૂટી પડ્યા, એક જ દિવસમાં 300 કરોડથી વધુનો વેચાયો દારૂ

લોકડાઉનનાં ત્રીજા તબક્કામાં સોમવારે ઘણા રાજ્યોમાં દારૂનાં ઠેકા ખુલી ગયા છે. ઠેકા ખુલવાની સાથે જ દારૂનાં શોખીનો તૂટી પડ્યા હતા. ન તો તેમને કોરોનાને ડર લાગે છે, ન તો તે સામાજિક અંતરને અનુસરી રહ્યા હતા. આ વચ્ચે ઉત્તરપ્રદેશે દારૂનાં વેચાણનાં કેસોમાં રેકોર્ડ બનાવ્યો છે. રાજ્યમાં એક દિવસમાં 300 કરોડ રૂપિયાથી વધુનું વેચાણ થયું હતું.

8c88ddf63f919ec6d34a71d0e4745ef0 1 #UP/ દારૂનાં ઠેકા ખુલતા જ લોકો તૂટી પડ્યા, એક જ દિવસમાં 300 કરોડથી વધુનો વેચાયો દારૂ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોમવારે યુપીમાં દારૂ અને બિયરનું 300 કરોડ રૂપિયાથી વધુનું વેચાણ થયું હતું. લખનઉમાં સાડા છ કરોડથી વધુનો દારૂ વેચાયો છે. યુપી લિકર સેલર વેલ્ફેર એસોસિએશનનાં જનરલ સેક્રેટરી કન્હૈયા લાલ મૌર્યાએ જણાવ્યું હતું કે, ગૌતમબુદ્ધનગર, મુઝફ્ફરનગર, ગાઝિયાબાદ, મુરાદાબાદ, વારાણસી, ગોરખપુર, આઝમગ, પ્રયાગરાજ જેવા ઘણા જિલ્લાઓમાં સોમવારે 5 કરોડથી વધુની કિંમતનાં દારૂનું વેચાણ કરવામાં આવ્યું હતું.

634c964cde6e0b821740bc68d013afec 1 #UP/ દારૂનાં ઠેકા ખુલતા જ લોકો તૂટી પડ્યા, એક જ દિવસમાં 300 કરોડથી વધુનો વેચાયો દારૂ

આપને જણાવી દઈએ કે, સોમવારે લગભગ દરેક દારૂનાં શોખીન હાથમાં થેલી કે બેગ લઇને દારૂની દુકાન તરફ જતા દેખાયા હતા. દરમિયાન સામાજિક અંતરનું ધ્યાન આપવામાં આવ્યુ નહોતુ. દારૂનાં શોખીન છુટ્ટા પૈસાની મુસિબત ન થાય તે માટે દારૂની કિંમત જોડીને લઇને પૈસા લાવ્યા હતા. કારણ કે લોકડાઉન 17 મે સુધી વધી ગયું છે, લોકો હવે નથી ઇચ્છી રહ્યા કે દારૂ પીધા વિના લોકડાઉન નિકળે તે માટે તેઓ પૂરો ડોઝ લઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.