કોરોનાવાયરસને દૂર કરવા માટે લોકડાઉન દેશભરમાં લાગુ છે. તેમ છતાં, ચેપનાં કેસો ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 62,939 પોઝિટિવ કેસ નોંધાયા છે. રવિવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં કોરોનાવાયરસને કારણે અત્યાર સુધીમાં 2,109 લોકોનાં મોત થયાં છે જ્યારે ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 62,939 પર પહોંચી ગઈ છે.
વળી છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 3,277 નવા કેસ નોંધાયા છે અને જેના કારણે 128 લોકોએ જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં 19,358 દર્દીઓ આ રોગથી ઠીક થયા છે. રિકવરી દર 30.75 ટકા થયો છે. કોરોના ચેપનાં ફેલાવાને રોકવા માટે દેશવ્યાપી લોકડાઉન 17 મે સુધી અમલમાં રહેશે.
Spike of 3277 #COVID19 cases & 127 deaths in the last 24 hours. Total cases in the country now at 62939, including 41472 active cases, 19358 cured/discharged/migrated and 2109 deaths: Ministry of Health & Family Welfare pic.twitter.com/XoGLfUF3Jr
— ANI (@ANI) May 10, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
