Not Set/ #Delhi/ દેશની રાજધાનીમાં એકવાર ફરી અનુભવાયા ભૂકંપનાં ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા…

  દેશની રાજધાની દિલ્હીમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા છે, જો કે આ આંચકા બહુ જોરદાર નહોતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.2 માપવામાં આવી છે. મળતી માહિતી મુજબ શુક્રવારે સવારે 11.30 વાગ્યે ભૂકંપ આવ્યો હતો અને ભૂકંપનું કેન્દ્ર ઉત્તર દિલ્હીનું પિતમપુરા વિસ્તાર હતો. આ ભૂકંપમાં હજી સુધી કોઈ જાન-માલનાં નુકસાનની જાણ થઈ નથી. આ પહેલા 10 […]

India
9e50379fd71d9ab8cd533f86b60284f6 #Delhi/ દેશની રાજધાનીમાં એકવાર ફરી અનુભવાયા ભૂકંપનાં ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા...
9e50379fd71d9ab8cd533f86b60284f6 #Delhi/ દેશની રાજધાનીમાં એકવાર ફરી અનુભવાયા ભૂકંપનાં ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા... 

દેશની રાજધાની દિલ્હીમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા છે, જો કે આ આંચકા બહુ જોરદાર નહોતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.2 માપવામાં આવી છે. મળતી માહિતી મુજબ શુક્રવારે સવારે 11.30 વાગ્યે ભૂકંપ આવ્યો હતો અને ભૂકંપનું કેન્દ્ર ઉત્તર દિલ્હીનું પિતમપુરા વિસ્તાર હતો. આ ભૂકંપમાં હજી સુધી કોઈ જાન-માલનાં નુકસાનની જાણ થઈ નથી.

આ પહેલા 10 મે નાં રોજ બપોરે 1.45 વાગ્યે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.5 હોવાનું જાણવા મળ્યું હતુ. ભૂકંપનું કેન્દ્ર ઉત્તર-પૂર્વ દિલ્હીનાં વજીરપુર નજીક સપાટીથી પાંચ કિલોમીટરની ઉંડાઇએ સ્થિત હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.