Not Set/ Jio એ વર્ક ફ્રોમ હોમ ત્રિમાસિક પ્લાનની કરી ઘોષણા, જેમા મળશે બમ્પર ઈન્ટરનેટ ડેટા

  દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓ એ તેના હાલનાં ગ્રાહકોને નવા નવા પ્લાન ઓફર કર્યા છે. જિઓ એ નવા પ્લાન અંતર્ગત વર્ક ફ્રોમ હોમ ત્રિમાસિક પ્લાનની ઘોષણા કરી છે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગની સાથે અન્ય ઘણી સુવિધાઓ પણ મળશે. કંપનીનો આ પ્લાન પ્રીપેડ ગ્રાહકો માટે છે. ઘરેથી કામ કરનારાઓ માટે 999 રૂપિયાનાં […]

Business
f971478d3fa8afb9b10175597664de91 Jio એ વર્ક ફ્રોમ હોમ ત્રિમાસિક પ્લાનની કરી ઘોષણા, જેમા મળશે બમ્પર ઈન્ટરનેટ ડેટા
 

દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓ એ તેના હાલનાં ગ્રાહકોને નવા નવા પ્લાન ઓફર કર્યા છે. જિઓ એ નવા પ્લાન અંતર્ગત વર્ક ફ્રોમ હોમ ત્રિમાસિક પ્લાનની ઘોષણા કરી છે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગની સાથે અન્ય ઘણી સુવિધાઓ પણ મળશે. કંપનીનો આ પ્લાન પ્રીપેડ ગ્રાહકો માટે છે. ઘરેથી કામ કરનારાઓ માટે 999 રૂપિયાનાં આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 3 GB ઇન્ટરનેટ ડેટા મળશે.

રિલાયન્સ જિઓ દ્વારા પોતાના સબ્સ્ક્રાઇબર્સ માટે નવો વર્ક ફ્રોમ હોમ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે જેથી તેઓ પોતાની ખૂબ જ વધુ ડેટાની ડિમાન્ડને પૂરી કરી શકે. જે અતર્ગત હવે જે લોકો ઘરે બેસીને ઓફિસનું કામ કરવા માંગે છે તેમને માત્ર 999 રૂપિયાનાં પ્લાનમાં રોજનું 3 GB ઇન્ટરનેટ વાપરવા મળશે, જેની અવધી ત્રણ માસની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.