Not Set/ CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નોંધાયા 6,535 નવા કેસ

વિશ્વનાં દેશો તેમજ ભારતમાં કોરોનાવાયરસનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં સંક્રમિત કોરોનાનો કુલ આંકડો 1.45 લાખ પર પહોંચી ગયો છે. મંગળવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતમાં કોરોનાવાયરસ દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,45,380 થઈ ગઈ છે અને જ્યારે આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 4,167 લોકોનાં મોત નીપજ્યાં છે. વળી છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં […]

India

વિશ્વનાં દેશો તેમજ ભારતમાં કોરોનાવાયરસનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં સંક્રમિત કોરોનાનો કુલ આંકડો 1.45 લાખ પર પહોંચી ગયો છે. મંગળવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતમાં કોરોનાવાયરસ દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,45,380 થઈ ગઈ છે અને જ્યારે આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 4,167 લોકોનાં મોત નીપજ્યાં છે.

વળી છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 6,535 નવા કેસ નોંધાયા છે અને 146 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે, તે રાહતની વાત છે કે 60,490 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ થયા છે. રિકવરી દર 41.60 ટકા પર પહોંચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.