Not Set/ મિઝોરમમાં ભૂકંપના આંચકા, તીવ્રતા 5.1 નોંધાઇ

મિઝોરમમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપનું પ્રમાણ 5.1 માપાયું હતું. મિઝોરમમાં આઈઝૌલ ભૂકંપનું કેન્દ્ર હોવાનું કહેવામાં આવે છે. આસામના મિઝોરમ અને ગુવાહાટી સહિતના ઘણા વિસ્તારોમાં બપોરે 4.16 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હજુસુધી આ અંગે કોઈ નુકસાની કે જાનમાલની હાની ના સમાચાર સામે આવ્યા નથી. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ […]

Uncategorized
b7a3d8bf09f9637e0e25bbfe79f222a7 મિઝોરમમાં ભૂકંપના આંચકા, તીવ્રતા 5.1 નોંધાઇ
b7a3d8bf09f9637e0e25bbfe79f222a7 મિઝોરમમાં ભૂકંપના આંચકા, તીવ્રતા 5.1 નોંધાઇ

મિઝોરમમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપનું પ્રમાણ 5.1 માપાયું હતું. મિઝોરમમાં આઈઝૌલ ભૂકંપનું કેન્દ્ર હોવાનું કહેવામાં આવે છે. આસામના મિઝોરમ અને ગુવાહાટી સહિતના ઘણા વિસ્તારોમાં બપોરે 4.16 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હજુસુધી આ અંગે કોઈ નુકસાની કે જાનમાલની હાની ના સમાચાર સામે આવ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.