Not Set/ સ્કીન પર મલાઈ કરે છે કંઈક આવી અસર, ત્વચામાં જોવા મળશે આવો ગ્લો..

દુધની મલાઈ માટે ખાવામાં જ સારી નથી લગતી પરંતુ સ્કીન માટે પણ ફાયદાકાર છે. સ્કીન પર મલાઈથી થોડીક મિનીટ મસાજ કરો. આ સ્કીન માટે બેસ્ટ નેચરલ મોશ્ચરાઈઝર છે. ચહેરાનો ગ્લો પાછો લાવવો હોય તો મલાઈમાં થોડુક મધ મિલાવીને ચહેરા પર લગાવો. મલાઈ અને મધ ચહેરા પર જુદું જેવી અસર કરશે અને તેમે મેળવશો ગ્લોઈંગ સ્કીન. મલાઈમાં […]

Fashion & Beauty Lifestyle
ecd6aadd99309eb463b8ec42478ccd0c સ્કીન પર મલાઈ કરે છે કંઈક આવી અસર, ત્વચામાં જોવા મળશે આવો ગ્લો..

દુધની મલાઈ માટે ખાવામાં જ સારી નથી લગતી પરંતુ સ્કીન માટે પણ ફાયદાકાર છે. સ્કીન પર મલાઈથી થોડીક મિનીટ મસાજ કરો. આ સ્કીન માટે બેસ્ટ નેચરલ મોશ્ચરાઈઝર છે.

સ્કીન પર મલાઈ કરે છે કંઈક આવી અસર, ત્વચામાં જોવા મળશે આવો ગ્લો..

ચહેરાનો ગ્લો પાછો લાવવો હોય તો મલાઈમાં થોડુક મધ મિલાવીને ચહેરા પર લગાવો. મલાઈ અને મધ ચહેરા પર જુદું જેવી અસર કરશે અને તેમે મેળવશો ગ્લોઈંગ સ્કીન.

Honey के लिठइमेज परिणाम

મલાઈમાં રહેલ લેક્ટિક એસિડ સ્કીનને ડી-ટેન કરી સ્કીનને ગોરી બનાવે છે.

संबंधित इमेज

ચહેરા પર ડાર્ક સ્પોટ્સથી હેરાન છો તો ચહેરા પર મલાઈ લગાવીને થોડી વાર રહેવા દો અને જો તેમે ઈચ્છો તો મલાઈમાં લીંબુનો સર પણ મેળવી શકો છે. તે પણ ફાયદાકાર છે.

સ્કીન પર મલાઈ કરે છે કંઈક આવી અસર, ત્વચામાં જોવા મળશે આવો ગ્લો..

ચહેરા પર ઉમરની અસર દેખાવા લાગે તો મલાઈનો ઉપયોગ કરો.

milk cream glowing skin के लिठइमेज परिणाम

દૈનિક રૂપે મલાઈને ફેસ પેક અથવા તો  સ્ક્રબના રૂપમાં યુઝ કરો અને તેનાથી તમારા ચહેરા પરની એજિંગને રોકો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.