Not Set/ ગુજરાતના પૂર્વ DGP એ.આઈ.સૈયદનું કોરોનાથી થયું મોત

ગુજરાત પોલીસમાં બાહોશ અધિકારીની છબી ધરાવતા નિવૃત એડી.ડીજીપી એ.આઈ.સૈયદે એપોલો હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. નિવૃત થયા બાદ તેઓ ભાજપમાંથી કોર્પોરેશન ઈલેક્શન પણ લડ્યા હતા. જો કે રાજકારણમાં સફળ થઈ શક્યા નહોતા. તેમના પરિવારમાં પત્ની, બે દીકરી અને એક દીકરો છે. સૈયદ ગાંધીનગર પોલીસ ભવનમાં ડીજીપી, અને અમદાવાદ શહેરમાં ટ્રાફિક ડીસીપી અને જોઈન્ટ કમિશનર તરીકે […]

Ahmedabad Gujarat

ગુજરાત પોલીસમાં બાહોશ અધિકારીની છબી ધરાવતા નિવૃત એડી.ડીજીપી એ.આઈ.સૈયદે એપોલો હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. નિવૃત થયા બાદ તેઓ ભાજપમાંથી કોર્પોરેશન ઈલેક્શન પણ લડ્યા હતા. જો કે રાજકારણમાં સફળ થઈ શક્યા નહોતા. તેમના પરિવારમાં પત્ની, બે દીકરી અને એક દીકરો છે.

સૈયદ ગાંધીનગર પોલીસ ભવનમાં ડીજીપી, અને અમદાવાદ શહેરમાં ટ્રાફિક ડીસીપી અને જોઈન્ટ કમિશનર તરીકે એડમીન વિભાગમાં ફરજ બજાવી ચુક્યા હતાં.

એ.આઈ સૈયદનું નિધન થતા પોલીસ બેડામાં શોકની લાગણી જોવા મળી રહી છે. તેઓ વક્ફ બોર્ડના ચેરમેન પણ રહી ચૂક્યા હતા. તેમજ ભાજપ અને સરકારમાં ઘણી મહત્વની ફરજ નિભાવી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.