Gujarat News : ડ્રગ્સની હેરાફેરીના કેસમાં સડોવાયેલા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. NCBએ અગાઉ 2003માં 2.03 કિલો હેરોઈન સાથે 2 આરોપીઓને ઝડપ્યા હતા. જેમાં અનવર પઠાણ અને ફિરદોસ પઠાણની NCBએ ધરપકડ કરી હતી.
જોકે 2024માં આરોપી અનવર પઠાણના જામીન કોર્ટે રદ્દ કર્યા હતા. બાદમાં આરોપી કોર્ટ સમક્ષ હાજર ન થતા ફરાર થઈ ગયો હતો. અંતે NCBએ આરોપીને ઝડપી લઈને નડિયાદ જેલ હવાલે કર્યો છે.
આ પણ વાંચો:રાજકોટમાં પોલીસનો આતંક, વાહનચાલક પર લાકડી વડે હુમલો કર્યાનો વીડિયો વાયરલ
આ પણ વાંચો:રાજકોટના તત્કાલીન આસીસ્ટંટ ટાઉન પ્લાનર સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ
આ પણ વાંચો:રાજકોટમાં કુવાડવા રોડ પર સાબુની ફેક્ટરીમાં ભીષણ આગ
