Not Set/ દેશભરમાં ઓક્ટોબર સુધી સ્કૂલો શરુ કરવામાં નહી આવે તેવી જોવામાં આવી રહી છે શક્યતા

દેશભરની સ્કુલોમાં ઓક્ટોબર સુધી લોકડાઉનની શકયતા જોવામાં આવી રહી હોવાની માહિતી સામેે આવી રહી છે. જી હા, કેન્દ્રીય માનવ સંશાધન મંત્રાલયમાંથી મળી રહેલા સંકેત અનુસાર કોરોના મહામારી વધતા આ બાબત વિચારાઘિન હોવાનું જાણવામાં આવી રહ્યું છે.  વિદ્યાર્થીઓ પર બોજ ઘટાવવા અભ્યાસક્રમમાં પણ ફેરફાર થઇ શકે અને અભ્યાસક્રમમાં 50 ટકાનો કાપ મુકવા માટે દિલ્હી સરકારની વિચારણા હોવાની વાત પણ સામે આવી રહી […]

Uncategorized
19c8eb7b41cafb3c98733228f21cb09d દેશભરમાં ઓક્ટોબર સુધી સ્કૂલો શરુ કરવામાં નહી આવે તેવી જોવામાં આવી રહી છે શક્યતા
19c8eb7b41cafb3c98733228f21cb09d દેશભરમાં ઓક્ટોબર સુધી સ્કૂલો શરુ કરવામાં નહી આવે તેવી જોવામાં આવી રહી છે શક્યતા

દેશભરની સ્કુલોમાં ઓક્ટોબર સુધી લોકડાઉનની શકયતા જોવામાં આવી રહી હોવાની માહિતી સામેે આવી રહી છે. જી હા, કેન્દ્રીય માનવ સંશાધન મંત્રાલયમાંથી મળી રહેલા સંકેત અનુસાર કોરોના મહામારી વધતા આ બાબત વિચારાઘિન હોવાનું જાણવામાં આવી રહ્યું છે. 

વિદ્યાર્થીઓ પર બોજ ઘટાવવા અભ્યાસક્રમમાં પણ ફેરફાર થઇ શકે અને અભ્યાસક્રમમાં 50 ટકાનો કાપ મુકવા માટે દિલ્હી સરકારની વિચારણા હોવાની વાત પણ સામે આવી રહી છે. સરકાર દ્વારા હાલનાં સંજોગોમાં ઓનલાઇન શિક્ષણને વધુ પ્રોત્સાહન આપવા તાકીદ કરવામાં આવી છે. 

જો કે, હાલ આ તમામ વિચારો પર મંથન ચાલી રહ્યું હોવાની અને સરકાર દ્વારા આ મામલે કોઇ ઓફિસિયલ જાહેર કરવામાં ન આવી હોવાનું સ્પષ્ટ છે. સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતીમાં સ્કૂલ એટલે પ્રાથમી – માધ્યમીક કે ઉચ્ચત્તર માધ્યમીક સ્કૂલો તે બાબત પણ અસ્પષ્ટ રહે છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews