Not Set/ કાશ્મીરમાં સેન અને આતંકીઓ વચ્ચે અથડામણ, 3 આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સોમવારે વહેલી સવારે એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળો દ્વારા ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. સેનાએ હજુ સુધી આતંકવાદીઓની ઓળખ જાહેર કરી નથી. અનંતનાગના કુલચોહર વિસ્તારમાં ચાલી રહેલ એન્કાઉન્ટર જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી છે. કાશ્મીર ઝોન પોલીસે કહ્યું કે, અથડામણ હાલ પણ ચાલી રહી છે. કાશ્મીર ઝોન પોલીસે કહ્યું કે, ‘અનંતનાગમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ […]

Uncategorized
04eb9018a6664afb1c372f8b66245a2c 3 કાશ્મીરમાં સેન અને આતંકીઓ વચ્ચે અથડામણ, 3 આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સોમવારે વહેલી સવારે એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળો દ્વારા ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. સેનાએ હજુ સુધી આતંકવાદીઓની ઓળખ જાહેર કરી નથી. અનંતનાગના કુલચોહર વિસ્તારમાં ચાલી રહેલ એન્કાઉન્ટર જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી છે. કાશ્મીર ઝોન પોલીસે કહ્યું કે, અથડામણ હાલ પણ ચાલી રહી છે. કાશ્મીર ઝોન પોલીસે કહ્યું કે, ‘અનંતનાગમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. તે જ સમયે, સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન પણ ચાલુ છે.