By Election/ ઉમેદવારો આજે ડોર ટુ ડોર સંપર્ક કરી મતદારોને રીઝવશે

3 નવેમ્બરે વિધાનસભાની 8 બેઠકો પર મતદાન વિધાનસભાની 8 પેટાચૂંટણીના પ્રચાર પડઘમ શાંત ઉમેદવારો આજે ડોર ટુ ડોર સર્વે કરી મતદારોને રીઝવશે લોકોનો વ્યક્તિગત સંપર્ક કરવાની ઉમેદવારોને છૂટ 10 નવેમ્બરે પેટાચૂંટણીની 8 બેઠકો પર પરિણામ

Breaking News
sss 5 ઉમેદવારો આજે ડોર ટુ ડોર સંપર્ક કરી મતદારોને રીઝવશે

3 નવેમ્બરે વિધાનસભાની 8 બેઠકો પર મતદાન
વિધાનસભાની 8 પેટાચૂંટણીના પ્રચાર પડઘમ શાંત
ઉમેદવારો આજે ડોર ટુ ડોર સર્વે કરી મતદારોને રીઝવશે
લોકોનો વ્યક્તિગત સંપર્ક કરવાની ઉમેદવારોને છૂટ
10 નવેમ્બરે પેટાચૂંટણીની 8 બેઠકો પર પરિણામ